________________
३२४
आचारामने _ यथा दीपक ऊष्मगुणयोगाद् वर्तिद्वारा तैलमादाय ज्यालारूपेण परिणमयति तथा रागद्वेपोष्मगुणसम्बन्धान्मनोवागादियोगवाऽऽत्मदीपः कर्मयोग्यपुद्गलस्कन्धतैलमादाय कर्मज्वालारूपेण परिणतं करोति । मनोवागादिरूपकरणसंयोगादा-स्मनो वीर्यपरिणामो भवति, अतो मनोवागादिव्यापारोयोगशब्देनोच्यते। यथा मृन्मयघटस्याग्निसंयोगाद् रक्तत्वादिपरिणतिर्घटस्यैव भवति तथा मनोवागादिसंयोगाद शुभाशुभक्रियारूपा वीर्यपरिणतिरात्मन एव भवति, न तु पुद्गलरूपमनोवागादेः ।
यथा च तैलाभ्यक्ते शरीरे जलार्दै बसे या धूलिराश्लिष्टा भवति, तथा
जैसे-दीपक उष्मागुण के कारण वत्तीद्वारा तैल ग्रहण कर के ज्याला के रूप में परिणत करता है, उसी प्रकार राग-द्वेष रूप उष्मागुणके सम्बन्ध से मन, वचन आदि योगों ' की बत्ती द्वारा आत्मरूपी दीपक कर्मयोग्यपुद्गलस्कन्धरूप तैल को ग्रहण कर के कर्मरूप
ज्वाला में परिणत कर लेता है । मन, वचन और कायरूप करण के द्वारा आत्मा का वीर्यरूप परिणमन होता है । इसीलिए मन, वचन, आदि का व्यापार योग कहलाता है । जैसे -अग्नि के संयोग से मिट्टी के घडे की ललाई आदिरूप परिणति होती है, और वह घडे की ही कहलाती है, उसीप्रकार मन, वचन आदि के संयोग से शुभा-शुभक्रियारूप वीर्य की परिगति आत्मा की ही होती है, पुद्गलरूप मन, वचन आदि की नहीं ।
जैसे तेल से लिप्त शरीर पर या भीगे हुए वस्त्र पर धूल लग जाती है,
જેવી રીતે દીપક ઉખાણુણના કારણે બત્તી દ્વારા તેલને ગ્રહણ કરીને જવાળાના કપમાં પરિણત કરે છે તે પ્રમાણે રાગ-દ્વેષરૂપ ઉમાગુણના સમ્બન્ધથી મન વચન આદિ પેગની બત્તી દ્વારા આત્મારૂપી દિપક કમપેગ્ય-પુદ્ગલસ્કંધરૂપ તેલને ગ્રહણ કરીને કર્મરૂપ જ્વાલામાં પરિણત કરી લે છે. મન, વચન અને કાયારૂપ કરણ દ્વારા આત્માનું વીર્યરૂપ પરિણમન થાય છે; એ કારણથી મન, વચન આદિને વ્યાપાર વેગ કહેવાય છે. જેવી રીતે અગ્નિના સંગથી માટીના ઘડાની જ હાલા રાતાશપણું) રૂ૫ પરિણતિ થાય છે, અને તે ઘડાની જ કહેવાય છે. તે પ્રમાણે મન, વચન આદિના સાગથી શુભા-શુભક્રિયારૂપ વીર્યની પરિણતિ આત્માની જ થાય છે. પુદ્ગલરૂપ મન, વચન આદિની નહિ.
કી રીતે તેલથી લિપ્ત શરીર પર, અથવા ભિંજાએલા વસ્ત્ર પર uman नय.. प्रभारी राग-द्वेष३पी सिथी युत मात्भाना 2151020 -