________________
आचारचिन्तामणि टीका अध्य. १ उ.१ सू. ५ कर्मवादिन०
(५) कर्मणोऽनादित्वम्
__ अनादिः कर्मणः प्रवाहः । शरीरकर्मणोः परस्परं कार्यकारण भावात् , वीजाकुरवत् । यथा वीजादगुरो जायते, अङ्कुरादपि क्रमेण वीजमुपजायते । एवं शरीरात् कर्म जायते कर्मतस्तु शरीरमित्येवं पुनः पुनरपि परस्परमनादिकालतः कार्यकारणभावसद्भावोऽस्ति । इह ययोः परस्परं कार्यकारणभावस्तयोरनादि प्रवाहो दृश्यते यथा वीजाङ्करयोः, यथा वा कुकुटाण्डयोः, तथा शरीरकर्मणोरनादिप्रवाह इति ।
(५) कर्मों का अनादिपन
कर्मी को परम्परा अनादिकालीन है, क्यों कि शरीर और कर्म का परस्पर कार्यकारणभाव है, जैसे बीज और अंकुर का । तात्पर्य है कि जैसे बीज से अंकुर उत्पन्न होता है,
और अंकुर से क्रमशः बीज की उत्पत्ति होती है, इसी प्रकार शरीर से कर्म और कर्म से __ शरीर उत्पन्न होता है। यह पारस्परिक कार्यकारणभाव अनादि काल से चला आता है।
जिन दो पदार्थों में परस्पर कार्य-कारणभाव होता है उनका प्रवाह अनादिकालीन देखा जाता है, जैसे पूर्वोक्त वीज और अंकुर का, अथवा मुर्गी और अण्डे का । इस प्रकार शरीर और कर्म का प्रवाह अनादिकालीन है ।
(५) नुमEिY
કર્મોની પરંપરા અનાદિકાલીન છે. કારણ કે-શરીર અને કર્મોને પરસ્પર કાર્ય કારણભાવ છે, જેવી રીતે બીજા અને અંકુરને તાત્પર્ય એ છે કે-જેવી રીતે બીજથી અંકર ઉત્પન્ન થાય છે. અને અંકુરથી કમશઃ (ક્રમે-કમે) બીજની ઉત્પત્તિ થાય છે. તે પ્રમાણે શરીરથી કર્મ અને કર્મથી શરીર ઉત્પન્ન થાય છે. આ પરસ્પરને કાર્ય કારણે ભાવ અનાદિ કાલથી ચાલ્યો આવે છે. જે બે પદાર્થોમાં પરસ્પર કાર્ય-કારણભાવ હોય છે તેને પ્રવાહ અનાદિકાલીન જોવામાં આવે છે. જેવી રીતે પૂર્વ કહેલ બીજ અને અંકુરને, અથવા મરઘી અને ઇંડાને, એ પ્રમાણે શરીર અને કર્મને પ્રવાહ અનાદિકાલીન છે,