________________
-
२९२
. . . . . . आधाराचे .. तथैशानकल्पोऽप्यर्धचन्द्राकारोऽस्ति । उभी मिलिता पूर्णचन्द्रकारेणावस्थितौ स्तः ततोऽसंख्यातयोजनकोटिकोटिपूपरि समानपदेशे सनत्कुमारमाहेन्द्रौ कल्पी वर्तते । अर्धचन्द्राकार इव सनत्कुमारस्तथैव माहेन्द्रोऽपि । उमौ मिलित्वा पूर्णचन्द्रसदृशाकारेण स्तः। ततोऽसंख्यातयोजनकोटिकोटयुपरि ब्रह्मलोकः पूर्णचन्द्राकारोऽस्ति । एवमेव लान्तक-महाशुक्र-सहरालास्तावत्तावधोजनो_मुपर्युपरि प्रत्येकं पूर्णचन्द्राकाराः सन्ति ततोऽप्पसंख्यातयोजनकोटिकोटथुपरि समानगगनमदेशे आनत-माणतलोको प्रत्येकमर्धचन्द्राकारी स्तः । उभी मिलित्वा पूर्णचन्द्राकारेण भवतः। ततोऽप्यसंख्यातयोजनकोटि कोटयुपरि-आरणाच्युतलोको प्रत्येकमर्धचन्द्राकारी स्तः। उमौ मिलित्वा पूर्णचन्द्राकारं भजतः।
ऐशानकल्प भी अर्धचन्द्राकार है। दोनों कल्प मिलकर पूर्ण चन्द्रमा के समान हैं। इन से असंख्यात कोडाकोडी योजन ऊपर समान देश में सनत्कुमार और माहेन्द्र कल्प हैं । सनत्कुमार कल्प अर्धचन्द्राकार है और माहेन्द्र कल्प भी इसी प्रकार का है। दोनों मिलकर पूर्णचन्द्रमा के सदृश फार वाले हैं। इन से असंख्यात कोडाकोडी योजन ऊपर ब्रह्मलोक पूर्णचन्द्राकार है । इसी प्रकार लान्तक, महाशुक्र, और सहस्रार उतने उतने योजन ऊपर-ऊपर प्रत्येक पूर्णचन्द्रमा के समान अवस्थित हैं। उन से असंख्यात कोडाकोडी योजन ऊपर आकाश प्रदेश में आनत और प्राणत बराबरी पर प्रत्येक अर्धचन्द्राकार है । ये दोनों मिलकर पूर्णचन्दके आकार के हो जाते हैं। उन से असंख्यात कोडाकोडी योजन ऊपर आरण और अच्युतः लोक प्रत्येक अर्धचन्द्राकार है। ये दोनों मिलकर पूर्णचन्द्र के आकार के जैसे हो जाते हैं।
અશાન કલ્પ પણ અર્ધચન્દ્રાકાર છે. અને કલ્પ મળીને પૂર્ણ ચન્દ્રમાની સમાન છે. તેનાથી અસંખ્યાત કોડ-કોડી જન ઉપર સમાન દેશમાં સનકુમાર અને મહેન્દ્ર કલ્પ છે. સનકુમાર કલ્પ અર્ધચન્દ્રાકાર છે અને મહેન્દ્ર કપ પણ એ પ્રકાર છે. બને મળીને પૂર્ણ ચન્દ્રમાની બરાબર આકારવાળા છે. તેનાથી અસંખ્યાત કેડા-કેડી
જન ઉપર બ્રહાલેક પૂર્ણચન્દ્રાકાર છે. એ પ્રમાણે લાન્તક, મહાશુક્ર અને સહઆર તેટલાતેટલા જન ઉપર-ઉપર પ્રત્યેક, પૂર્ણચન્દ્રમાસમાન અવસ્થિત છે. તેથી અસંખ્યાત કેડ-કેડી જન ઉપર.. આકાશપ્રદેશમાં આનત અને પ્રાકૃત બરાબરી, પર પ્રત્યેક અધચન્દ્રાકાર છે. એ બને ક૯પ મળીને પૂર્ણ ચન્દ્રમાના આકારના થઈ જાય છે તેથી અસંખ્યાત કેડા-છેડી રોજન ઉપર આરણ અને અચુત લોક પ્રત્યેક અધઃચઢાકાર છે. એ બન્ને મળીને પણ પૂર્ણચન્દ્રાકાર જેવાં થઈ જાય છે. • •