________________
२३६
आचाराग्रसत्रे
आत्मा देहे कदाचित्तिष्ठति, कदाचिन्न तिष्ठति, अतः तस्याभावस्तत्र नियतो नास्ति । तस्माद् देहादन्य इति मन्तव्यम् । एवमनुमानयोगः
,
आत्मा - देहादन्यः, तद्भावेऽपि तन तस्यानियमेनाभावात् उपाश्रयगवसाधुश्रावकवत् । ननु देहे जीवस्य गमनागमनं न दृश्यते, तथा च जीवस्य देहे बढ़ा सद्भावसत्त्वेनाभावरूपो हेतुरप्रसिद्ध इति चेन्न, मृतशरीरे तस्यादर्शनात् ।
यद्वा-आत्मा देहेन्द्रियभिन्नः तद्विगमेऽपि उदुपधार्थानुस्मरणात् । आत्मा शरीर में कभी रहता है, कभी नहीं रहता, अतः उसका अभाव वहाँ नियत नहीं है । अत एव मानना चाहिए कि आत्मा देह से भिन्न है । अनुमान का प्रयोग इस प्रकार करना चाहिए :
आत्मा शरीर से भिन्न है, क्यों कि देह के होने पर भी आत्मा वहाँ नियम से नहीं रहता, उपाश्रय में स्थित साधु श्रावक के समान ।
शंका-- शरीर में जीव का गमन और आगमन दिखाई नहीं देता अतः वह देह में सदैव विद्यमान रहता है । ऐसी अवस्था में आप का यह अभाव सिद्ध करने वाला हेतु असिद्ध है ।
समाधान - ऐसा कहना समीचीन नहीं है, क्यों कि मृत शरीर में आत्मा मालूम नहीं होता ।
अथवा --- आत्मा देह और इन्द्रियों से भिन्न है, क्यों कि उनके नष्ट हो जाने पर भी उनके द्वारा जाने हुए पदार्थ का स्मरण होता है । जैसे जातिस्मरण આત્મા શરીરમાં કોઇ વખત રહે છે, કેાઈ વખત નથી રહેતા તેથી તેના અભાવ ત્યાં ચાક્કસ રૂપથી નથી. તેથી માનવું જોઇએ કે-આત્મા દેહથી ભિન્ન છે. અનુમાનના પ્રયાગ આ પ્રમાણે કરવા જોઈએ.-~~
આત્મા શરીરથી ભિન્ન છે, કૈમકે દેહ હોવા છતાંય આત્મા ત્યાં નિયમથી રહેતા નથી, ઉપાશ્રયમાં રહેલા સાધુ શ્રાવક પ્રમાણે.
શકા—શરીરમાં જીવનું ગમન-જવું, અને આગમન--આવવુ તે નજરે જોવામાં આવતુ નથી, તેથી તે દેહમાં સદૈવ વિદ્યમાન રહે છે. એવી અવસ્થામાં આપને એ અભાવ સિદ્ધ કરવાના હેતુ અસિદ્ધ છે. એમ કહેવું તે ખરાખર નથી, કેમકે મૃત શરીરમાં આત્મા માલૂમ પડતા નથી,
અથવા-આત્મા દેહ અને ઇન્દ્રિયાથી ભિન્ન છે, કારણ કે–તેને નાશ થયા પછી પણ તેના દ્વારા જાણવામાં આવેલા પદાર્થનું સ્મરણ થાય છે. જેમ જાતિસ્મરણ