________________
२१६
- भाचारात्सूत्रे
१
न चाऽनैकान्तिकोऽयं हेतुः यस्मादाकाशगुणः शब्दः प्रत्यक्षोऽस्ति न पुनराकाशमिति वाच्यम्, शब्दस्याकाशगुणत्वाभावात् । शब्दो हि पुद्गलगुणः ऐन्द्रियकत्वाद् रूपादिवदिति ।
अस्तु, गुणाः प्रत्यक्षाः, गुणिनस्तु प्रत्यक्षत्वे किं मानम् ? उच्यते-गुणेभ्योऽनन्यो गुणीति ज्ञानादिगुणानां प्रत्यक्षत्वा देवात्माऽपि गुणी प्रत्यक्षेण ज्ञायते । यदि गुणेभ्योऽन्यो गुणी स्यात् तदा घटादयोपि गुणिनः प्रत्यक्षा न भवेयुः, शङ्का - आप का दिया हुआ हेतु अनैकान्तिक है, क्यों कि आकाश के गुण शब्द का तो प्रत्यक्ष होता है किन्तु आकाश का प्रत्यक्ष नहीं होता ।
1
समाधान - ऐसा न कहिए, क्यों कि शब्द आकाश का गुण नहीं है । शब्द पुद्गल का गुण है, क्यों कि वह इन्द्रिय ( श्रोत्रेन्द्रिय) का विषय है, जो 'इन्द्रिय का विषय होता है वह पौगलिक हो होता है, जैसे-रूप आदि
शङ्का - गुणों को प्रत्यक्ष मान लें किन्तु गुणी के प्रत्यक्ष होने में क्या प्रमाण है ?
...
समाधान-गुण और गुणी का कथंचित् तादात्म्य सम्बन्ध -गुणी, गुणों से अभिन्न होता है, अत एव गुणों का प्रत्यक्ष होने से आत्मा गुणी भी प्रत्यक्ष से प्रतीत होता है । अगर गुणी, गुणों से भिन्न होता तो गुणी घट आदिका भी प्रत्यक्ष न होता, क्योंकि सिर्फ रूपादि गुणों से भिन्न घट का कभी प्रत्यक्ष नहीं होता ।
શકા—આપે જે હેતુ અહિં આપ્યા છે તે અનેકાન્તિક છે; કેમકે આકાશને ગુણુ શબ્દ તે તે પ્રત્યક્ષ થાય છે, પરંતુ આકાશ પ્રત્યક્ષ થતુ' નથી.
સમાધાન એ પ્રમાણે ન કહા, કેમકે શબ્દ તે આકાશને ગુણુ નથી પણ શબ્દ તે પુદ્ગલને ગુણુ છે. કેમકે તે ઈન્દ્રિય ( શ્રોત્રેન્દ્રિય )ના વિષય છે. જે ઇન્દ્રિયના વિષય હાય છે તે પૌલિક જ હોય છે, જેમ-પ આદિ.
શકા—ગુણાને પ્રત્યક્ષ માની લઈએ. પરંતુ ગુણીના પ્રત્યક્ષપણામાં શું પ્રમાણુ છે?
સમાધાન ગુણ અને ગુણીના કંચિત્ તાદાત્મ્ય સંબંધ છે ગુણી, ગુણાથી અભિન્ન હાય છે, એટલે ગુણ્ણાના પ્રત્યક્ષપણાથી આત્મા ગુણી પણ પ્રત્યક્ષ પ્રતીત થાય છે. અગર જો ગુણી, ગુણેાથી ભિન્ન હેાત તેા ગુણી ઘટ આદિ પણ પ્રત્યક્ષ થઈ શકત નહિં. કેમકે માત્ર રૂપાદિ ગુણૅાજ પ્રત્યક્ષ હાય છે, રૂપાદિ ણાથી ભિન્ન