________________
-
आचारचिन्तामणि-टीका अवतरणा पुद्गलास्तिकाय
जघन्यगुणस्निग्धयोर्द्वयोः, जघन्यगुणस्निग्धानां वा बहूनां परमाणुनां परस्परं बन्धो न भवति । तथा जघन्यगुणस्क्षयोः, जघन्यगुणरूक्षाणां वा परस्परं वन्धो न भवति । जघन्योऽपकृष्टतमः, गुणशब्दोऽत्र संख्याकः । यथा एकगुणं, द्विगुणमित्यादिपदम्-एकसंख्यकद्विसंख्यकाद्यर्थबोधकम् । स्नेहादिगुणानां मकर्पापकौं लोकमसिद्धौ । यथा-पानीयादजादुग्धं स्निग्धम् , अजादुग्धाद् गव्यं दुग्धम् , ततश्च महिपोदुग्धमित्युत्तरोत्तरं स्नेहप्रकर्षः। __एपामेव पूर्व पूर्व स्नेहापकर्षः। तथा चैकगुणस्निग्धस्यैकगुणस्निग्धेन, द्वयोहूनां परमाणनां परस्परं बन्धो न भवति । एकगुणरूक्षस्यैकगुणरुक्षेण च
जघन्यगुण स्निग्ध दो परमाणुओं का, अथवा बहुत परमाणुओं का परस्परमें बन्ध नहीं होता। इसी प्रकार जघन्यगुण रूक्ष दो या बहुत परमाणुओं का भी परस्पर में बन्ध नहीं होता। जघन्य का अर्थ यहाँ हीनतम समझना चाहिए। गुणशब्द यहां संख्या (डिगरी) का वाचक है, जैसे-एकगुना, दोगुना आदि पद एकसंख्यक द्विसंख्यक आदि अर्थ के वाचक हैं। स्निग्यता (चिकनाई ) आदि गुणों को अधिकता आर न्यूनता लोक में प्रसिद्ध है । जैसे पानी की अपेक्षा बकरी का दूध चिकना होता है। बकरी के दूधसे गा का दूध अधिक चिकना होता है, और गौ के दूध की अपेक्षा भैंस का दूध अधिक चिकना होता है । इस प्रकार पानी आदिमें उत्तरात्तर चिकनेपन की अधिकता है। इन्ही पानी आदि में पहले२ वालों में चिकनेपनकी न्यूनता है। इस प्रकार एक गुण स्निग्ध का, एक गुण स्निग्ध के साथ, दो या अधिक परमाणुओं का
જઘન્ય ગુણ સ્નિગ્ધ બે પરમાણુઓને અથવા બહુ પરમાણુઓને પરસ્પર બંધ થતું નથી, જઘન્યને અર્થ અહિં હીનતમ સમજે જોઈએ. ગુણ શબ્દ અહિં સંખ્યા (ડિગ્રી)ને વાચક છે. જેવી રીતે એક ગણા બે ગણુ આદિ પદ એક સંખક, દ્વિસંખ્યક આદિ અર્થનું વાચક છે. સ્નિગ્ધતા (ચિકણાપણું) આદિ ગુણોની અધિકતા અને ન્યૂનતા લોકમાં પ્રસિદ્ધ છે. જેમાં પાણીની અપેક્ષાએ બકરીનું દૂધ ચિકણું હેય છે. બકરીને ડ્રધથી ગાયનું દૂધ અને ગાયના દૂધની અપેક્ષાએ ભેંસનું દૂધ વધારે સ્નિગ્ધ (ચિકણું) હોય છે. એ પ્રમાણે પાણી આદિમાં ઉત્તરોત્તર ચિકણાપણની અધિકતા છે.
એ પાણી આદિમાં પહેલા–પહેલાનામાં ચિકણાપણાની ન્યૂનતા છે. એ પ્રમાણે એક ગુણ સ્નિગ્ધને, એક ગુણ નિષ્પની સાથે, તથા બે અથવા અધિક પરમાણુઓને प्र. भा. १५