________________
१११
-
-
-
आचारचिन्तामणि-टीका अवतरणा पुद्गलास्तिकाय स्कन्धस्य परमाणोश्च संयागे सति त्रिपदेशी स्कन्धो भवति । संख्यातपरमाणनां संघातात् संख्यातप्रदेशी स्कन्धः, असंख्यातपरमाणूनां संयोगाद् असंख्यातपदेशी स्कन्धः, अनन्तपरमाणनां संघाताज्जातोऽनन्तप्रदेशी स्कन्धः, अनन्तप्रदेशिनां स्कन्धानां योगे त्यनन्तानन्तप्रदेशी स्कन्धो जायते । संख्यातप्रदेश्यादिषु स्कंधेपु संयोगपरिणामः पूर्वोक्तरीत्या भावनीयः ।
दृष्यणुकादिक्रमेणानन्तानन्तमदेशिपर्यन्ता ये स्कन्थाः संयोगपरिणाम-- जास्तेभ्यः परमाणुः पृथग भवति चेत्तदैकपरमाणुन्युनः स्कन्धो जायते । एवं द्वित्रिचतुःपञ्चादिपरमाणुपृथग्भावक्रमेण न्यूनान्यूनो द्विपदेशी स्कन्धः समुत्पद्यते ।
और एक परमाणु का संयोग होने पर विप्रदेशी स्कन्ध बनता है, संख्यात परमाणुओं के संघात से संन्यातप्रदेशी स्कन्ध बनता है और असंख्यात परमाणुओं के संयोग से असंख्यातप्रदेशी स्कन्ध बनता है । अनन्त परमाणुओं के मिलने से अनन्तप्रदेशी स्कन्ध बनता है, अनन्तप्रदेशी स्कन्धों का संयोग होने पर अनन्तानन्तप्रदेशी स्कन्ध उत्पन्न होता है । संख्यातप्रदेशी आदि स्कन्धों में संयोगरूप परिगमन पूर्वोक्तप्रकार से समझ लेना चाहिए।
द्वयक आदि के क्रम से अनन्तानन्तप्रदेशी पर्यन्त जो स्कन्ध संयोगपरिणाम से बने हैं, उन में से अगर एक परमाणु अलग हो जाता है तो वह एक परमाणुहीन स्कंध रह जाता है । इसी प्रकार दो तीन चार पांच आदि परमाणुओं के अलग होने पर अन्त में द्विप्रदेशी स्कंध ही बचता है।
અને એક પરમાણને સંગ થવાથી વિદેશી સ્કંધ બને છે, સંખ્યા પરમાણુઓના સંઘાતથી (મળવાથી) સંખ્યાતપ્રદેશ સ્કંધ બને છે. અને અસંખ્યાત પરમાઓના સંયોગથી અસંખ્યાતમદેશી સ્કંધ બને છે. અનન્ત પરમાણુઓના સંગથી અના પ્રદેશ સ્કંધ ઉત્પન્ન થાય છે. અનન્તપ્રદેશી ઔધોને સંગ થાય તે અનન્તાનન્તપ્રદેશી ધ ઉત્પન્ન થાય છે. સં યાતપ્રદેશી આદિ ધોમાં સંગરૂ૫ પરિણમન પૂર્વના પ્રકારથી સમજી લેવું જોઈએ.
ચણક આદિના કમથી અનન્તાનન્તપ્રદેશી પર્યન્ત જે કંધ છે, તે સંગ પરિણમનથી બન્યા છે, તેમાંથી જે એક પરમાણુ અલગ થઈ જાય તે તે એક પરમાણુહીન સ્કંધ રહી જાય છે. એ પ્રમાણે બે, ત્રણ, ચાર, પાંચ આદિ પરમાણુઓ અલગ થઈ જાય તે અન્તમાં દ્વિદેશી સ્કંધ જ બચે છે.