________________
आचारचिन्तामणि- टीका अवतरणा
सूर्यचन्द्रादिज्योतिष्काणां गतिमाश्रित्य कालविभागो भवति, गतिव मनुष्यलोकाभ्यन्तर एव तेषाम् । दिवसरात्रिमुहूर्त पक्षमा सऋत्वय नवयुगादीनां विभागः सूर्यादिगत्यैव लोके भवति । एवमतीतवर्तमानादयो विभागाः । यस्तु संख्यातुमशक्य उपमानमात्रावगम्यः कालः सोऽसंख्येयः, यथा - पल्योपमः, सागरोपम इत्यादि । असंख्येयादिकाळज्ञानमपि भगवता मनुष्यलोकम सिद्धोपमानप्रदर्शनेन प्ररूपितम् ।
सूर्यचन्द्र आदि ज्योतिकी की गति का आश्रयण कर काल का विभाग होता है। सूर्य चन्द्र आदि ज्योतिष्कों की गति मनुष्यलोक के अन्दर में ही होती है। दिन रात, मुहूर्त, पक्ष, मास, ऋतु, अयन, वर्ष, युग आदि का विभाग सूर्य आदि की गति से ही लोक में होता है । इसी प्रकार अतीत, वर्तमान आदिका विभाग भी समझना चाहिये। जिसकी संख्या नहीं हो सकती, जो उपमान मात्र से गग्य है, वह काल असंख्येय है, जैसे-- पच्योपग, सागरोपम, इत्यादि । असंख्येय आदि 'काल का ज्ञान भी मनुष्यलोकप्रसिद्ध उपमान का प्रदर्शन करके भगवान ने प्ररूपित किया है, समय आचलिका आदि सूक्ष्म काल तो सूर्यादिज्योतिष्कों की गति से नहीं जाना जाता है, क्यों कि वह अति सूक्ष्म है । इस लिये कालका व्यवहार समयक्षेत्र के भीतर ही होता है । समयक्षेत्र के बाहर जीवों के आयुष्य आदि की गणना मनुष्यक्षेत्रप्रसिद्ध प्रमाण से ही होती है ।
સૂર્ય ચન્દ્ર આદિ જ્યાતિષ્કાની ગતિના આશ્રયથી કાલના વિભાગ થાય છે, સૂર્ય ચન્દ્ર સ્માદિ ન્યાતિષ્કાની ગતિ મનુષ્ય લેાકમાં જ હોય છે. દિન, રાત, भुईत, पक्ष, भास, ऋतु, मयन, धर्म, युग माहिना विलाश सूर्य माद्दिनी गतिथी લેાકમાં થાય છે. આ પ્રકારે અતીત (ભૂતકાળ) વર્તમાન આદિના વિભાગ પણ સમજવા જોઇએ, જેની ગણુતરી ન થઈ શકે, જે ઉપમાન માત્રથી ગમ્ય (સમજી शाय तेवु ) छे, ते अस असं ध्येय छे, नेमडे पहयेोयम, भागशेषभ, त्यिाहि અસંખ્યેય આદિ કાળનું જ્ઞાન પણ ભગવાને મનુષ્યલેાકપ્રસિદ્ધ ઉપમાનનું પ્રદર્શન કરી પ્રરૂપિત કર્યું છે. સમય, આવલિકા આદિ સૂક્ષ્મ કાલ તે સૂર્યાદિ ઐતિની ગતિથી પણ જાણી શકાતું નથી, કેમકે તે અતિ સૂક્ષ્મ છે, આથી કાલને વ્યવહાર સમયક્ષેત્ર-અઢી દ્વીપની અંદર જ થાય છે, સમયક્ષેત્રથી બહાર જીવેાની અાયુષ્ય આદિની ગણના આય છે તે મનુષ્યક્ષેત્રપ્રસિદ્ધ પ્રમાણથી જ થાય છે, એમ સમજી લેવું.