________________
आचारचिन्तामणि- टीका अवतरणा
केवलज्ञान-केवलदर्शनभृतः सन्तः सकलकर्मक्षयं कृत्वा, शरीरमादारिकमिह परित्यज्य, सिद्विगतिनामधेयं स्थानं गतास्तिष्ठन्ति तेषां निश्रयनयेन स्वतः स्थितिपरिणतानां तत्र साद्य पर्यवसितां स्थितिं प्रति तत्स्थानं सहकारि कारणं भवति । न तु तत् स्थानं तानवस्थातुं प्रेरयति ।
(४) यथा व्यवहारनयेन सिद्धभक्त्या स्वयं समुत्पन्नसविकल्पध्यानावस्थितानां महात्मनां सविकल्पय्याने स्थिति प्रति निष्क्रियो मूर्तिरहितः प्रेरणारहितोऽपि सिद्धभगवान् सहायः सन् सहकारि कारणं भवति । न त्वसौ तान् तद्ध्याने स्थातुं प्रेरयति ।
हुए क्षपकश्रेणी पर आरूढ हो कर उत्पन्न केवलज्ञान और केवलदर्शन को धारण करने वाले हो कर समस्त कर्मों का क्षय करके औदारिक शरीर को यहीं त्याग कर सिद्धिगति नागक स्थान को प्राप्त हो कर स्थिर हो जाते हैं । निश्रयनय से स्वयं स्थिति में परिणत हुए उन सिह जीवों को सादि - अनन्त स्थिति में वह स्थान सहकारी कारण होता है, किन्तु वह स्थान उन्हें ठहरने के लिए प्रेरित नहीं करता ।
(४) अथवा जैसे - व्यवहारनय से सिद्ध भगवान् की भक्ति से स्वयं उत्पन्न हुए सविकल्प ध्यान में अवस्थित महात्मा पुरुषों को सविकल्प में जो स्थिति है, उस में अक्रिय अमूर्ति और प्रेरणारहित भी सिद्ध भगवान् सहायक होने से निमित्त कारण होते हैं, किन्तु उन्हें ध्यान में स्थित होने की प्रेरणा नहीं करते ।
આત્મસ્વરૂપનું ચિંતન કરતા થકા ક્ષપકશ્રેણી પર આરત થઇને ઉત્પન્ન કેવલજ્ઞાન અને કેવલદનને ધારણ કરવા વાળા થઈને સમસ્ત કર્મોનો ક્ષય કરીને ઔદ્વારિક શરીરને અહિં જ ત્યાગ કરીને સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ સ્થિર થઈ જાય છે. નિશ્ચયનયથી સ્વયં સ્થિતિમાં પરિણત થયેલા તે સિદ્ધ જીવાની સાદિ અનંત સ્થિતિમાં તે સ્થાન સહકારી કારણ હોય છે; પર ંતુ તે સ્થાન તેને ચાલવા માટે પ્રેરણા નથી કરતુ.
(૪) અથવા-જેવી રીતે વ્યવહારનયથી સિદ્ધ ભગવાનની ભક્તિથી સ્વયં ઉત્ત્પન્ન થયેલા સવિકલ્પ ધ્યાનમાં અવસ્થિત મહાત્મા પુરૂષોની સવિકલ્પ ધ્યાનમાં જે સ્થિતિ છે, તેમાં નિષ્ક્રિય, અમૂર્તિક અને પ્રેરણારહિત સિદ્ધ ભગવાન સહાયક હોવાથી નિમિત્ત કાણુ હોય છે; પણ સિદ્ધ ભગવાન તેને ધ્યાનમાં સ્થિત થવાની પ્રેરણા કરતા નથી.