________________
• “आचारचिन्तामणि-टीका अवतरणा
(४) यया वा-जलवृप्टौ सत्यां स्वयमेव कृपिकर्मारम्भं कुर्वतां कृपीवलानां कृपिकर्मारम्म प्रति वृष्टिः सहकारि कारणं भवति । - (५) अपरोऽपि शास्त्रीयो दृष्टान्तो दृष्टिपथमवतरति, यथा-'सिद्धस्वरूपोऽ. हम् , अनन्तसुखभाजनोऽहम्' इत्यादिभावनया व्यवहारनयेन शुद्धसिद्वस्वरूपध्यानकर्तृणां, निश्चयनयेन निर्विकल्पध्यानपरिणामिनां स्वयं तदुपादानकारणस्वरूपाणां भव्यानां स्वयमेव जायमानां सिद्धगति प्रति प्रेरणारहितो निष्क्रियो मूर्तिरहितोऽपि सिद्धभगवान सहायकः सन् सहकारि कारणं भवति, तद्वदमों निष्क्रिया प्रेरणारहितश्च धर्मास्तिकायो जीवानां पुद्गलानां च गतिरूपे परिणाम सहायकः सन्निमित्तकारणं भवति ।
(४) अथवा जैसे-जल की वर्षा होने पर स्वयं ही कृषिकार्य आरम्भ करने वाले किसानों के कृषिकार्य के भारम्भमें वृष्टि सहकारी कारण होती है।
(५) एक शास्त्रीय दृष्टान्त और भी दृष्टिगोचर होता है-'मे सिद्धस्वरूप है, में अनन्त मुख का माजन हूँ। इस प्रकार की भावनापूर्वक व्यवहार नय से शुद्ध सिद्ध परमात्मा का ध्यान करने वालों को, और निचय नय से निर्विकल्प ध्यान में परिणत होने वालों को जो सिद्धगति की प्राप्ति होती है उस में उपादान कारण स्वयं ध्यान करने वाला भन्यात्मा है, और प्रेरणारहित, निष्क्रिय, तथा अमूर्तिक होते हुए भी सिद्ध भगवान् उसमें सहायक होने से निमित्त कारण हो जाते हैं। इसी प्रकार अमूर्तिक, निष्क्रिय और प्रेरणारहित धर्मास्तिकाय भी जीव और पुद्गलों के गतिरूप परिणाम में सहायक होता हुआ निमित्त कारण होता है।
(૪) અથવા જેવી રીતે પાણી વરસવાથી ખેડુત પિતે જ ખેતીના કામને આરંભ કરે છે, ખેતીને આરંભ કરવાવાળા ખેડુતના ખેતી કાર્યના આરમ્ભમાં વૃણિ (વરસાદ) સહકારી કારણ હોય છે.
(૫) એક શાસ્ત્રીય દષ્ટાંત બીજું પણ દષ્ટિગોચર થાય છે –
" सिद्ध स्व३५ धुएं मनन्त सुमनु लान-पात्र छु" मा अरनी ભાવનાપૂર્વક, વ્યવહાર નયથી શુદ્ધ સિદ્ધ ભગવાન-પરમાત્માનું ધ્યાન કરવાવાળા અને નિશ્ચયનયથી નિવિ૫ ધ્યાનમાં પરિણત થવા વાળાને જે સિદ્ધ-ગતિ પ્રાપ્ત થાય છે તેમાં ઉપાદાન કારણ ધ્યાન કરવાવાળા પોતે ભવ્યાત્મા છે; અને પ્રેરણારહિત નિષ્ક્રિય તથા અમૂર્તિક હોવા છતાં પણ સિદ્ધ ભગવાન તેમાં સહાયક હોવાથી નિમિત્ત કારણ થઈ જાય છે. • એ પ્રમાણે અમતિક, નિષ્ક્રિય અને પ્રેરણારહિત ધર્માસ્તિકાય પણ જીવ અને પુદગલનાં ગતિરૂપ પરિણામમાં સહાયક હેવાથી નિમિત્ત કારણ છે. •