________________
आचारचिन्तामणि-टीका अवतरणां नलवनितान्तमातुरः सन् निस्तरङ्गमहोदधिकल्प शान्तरसार्णवं द्रव्यक्षेत्रकालभावविदं निग्रन्यमवचनमर्मज्ञ गुरुं दीक्षादानार्थ प्रार्थयते तदा तस्मै तदानीमेव प्रवज्यामदानं मम्, नहि तत्र तिथिवारनक्षत्रादीनां विचारापेक्षा ।
(११) अघ केशलुचनम् --- दीक्षाग्रहणानन्तरं यदा कदापि केशलुचनं कर्तुमिच्छेत्तदा शनिमङ्गल दिवसी त्याज्यो, कृतिका, विशाखा, मघा, भरणी, एतानि चत्वारि नक्षत्राणि च वर्जनीयानि । सामरक्षा का अन्य उपाय न देखकर एकमात्र दीक्षा को ही शरण समझने वाला तोत्र वैराग्य की प्रभा से चमकता हुआ मोक्षाभिलापी शिष्य, रोम-रोम में जिस के आग लगी हो ऐसे पुरप की भाति अत्यन्त आतुर होकर तरङ्गरहित समुद्र के समान, शान्त रस के सागर द्रव्य-क्षेत्र-काल-भाव के ज्ञाता और निम्रन्थ प्रवचन के मर्मज्ञ गुरुसे दीक्षा देने के लिये प्रार्थना करे तो उसको उसी समय दीक्षा दे देना शुभ है, ऐसे प्रसंग पर तिथि, वार, नक्षत्र मादि के विचार की आवश्यकता नहीं है।
(११) केशलोचदीक्षा धारण करने के पश्चात् केशलोच करने में शनिवार और मंगल वार त्यज्य है, तथा कृत्तिका, विशाखा. मघा, और भरणी, ये चार नक्षत्र वर्जनीय हैं।
થઈ ગયું છે એવા પુરૂષની જેમ, આત્મરક્ષાને અન્ય કેઈ ઉપાય નહિ દેખવાથી એક માત્ર દીક્ષાને જ શરણુ-આશ્રય સમજવાવાળા, તીવ્ર વૈરાગ્યની પ્રભાતેજથી ચમક માભિલાષી શિષ્ય રામ-રોમમાં જેને અગ્નિ લાગી છે, એવા પુરુષની જેમ અત્યન્ત આતુર બનીને તરંગરહિત સમુદ્ર પ્રમાણે શાન્ત રસના સાગર, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના જાણનાર અને નિગ્રંથ પ્રવચનના મર્મજ્ઞ ગુરૂથી દીક્ષા દેવા માટે પ્રાર્થના કરે, તે તેને તે જ વખતે દીક્ષા આપવી શુભ છે એવા પ્રસંગે તિથિ, વાર, નક્ષત્ર આદિને વિચાર કરવાની જરૂર નથી.
(११) शाय દક્ષિા ધારણ કર્યા પછી કેશલેચ કરવામાં શનિવાર અને મંગળવાર ત્યાય છે તથા કૃત્તિકા, વિશાખા, મઘા, અને ભરણી, આ ચાર નક્ષત્ર ત્યજવા ગ્ય છે.