SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ હું દ્રવ્ય હું દ્રવ્ય નિરપેક્ષ છું, મારી પર્યાય પણ નિરપેક્ષ છે હું દ્રવ્ય ત્રિકાળી પૂર્ણ સત છું, મારી પર્યાય એક સમયનો સત જ છે દ્રવ્ય ત્રિકાળ છે, પર્યાય પણ હમેશ થતાં ક્રમમાં ત્રિકાળ જ છે હું દ્રવ્ય નિરપેક્ષ છું, મારી પર્યાય પણ નિરપેક્ષ છે હું એક દ્રવ્ય છું, અને છ દ્રવ્યોનો સંયોગ હમેશ જ છે હું પૂર્ણ સદેવ અસંયોગી, અસ્પર્શી, જ છું હું એક પૂર્ણ દ્રવ્ય સદૈવ પરિણમતો જ છું હું એક દ્રવ્ય છું, અને છ દ્રવ્યોનો સંયોગ હમેશા જ છે હું જીવ એક, બીજા નવ તત્વોમાં નથી, ભિન્ન જ છું હું જીવ, હેય, શેય, ઉપાદેય કળાથી યુક્ત છું હું જીવ, જાણનારો મોક્ષ સુખથી પરિપૂર્ણ છું હું જીવ એક, બીજા નવ તત્વોમાં નથી, ભિન્ન જ છું હું જીવ એક, મારું જ્ઞાન મને જ જાણવા માણવા પ્રગટે છે હું જીવ, મારું દર્શન મને જ અને કોઇને નહીં દેખવા પ્રગટે છે હું જીવ, મારું ચારિત્ર વીતરાગી આનંદથી ભરપુર છે હું જીવ, મારું જ્ઞાન મને જ જાણવા માણવા પ્રગટે છે
SR No.009270
Book TitleSurakshit Khatra
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages219
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy