________________
શબ્દો પણ ત્રિકાળી છે એની રચના નથી, હું પણ ત્રિકાળી છું મારી પણ રચના નથી. આમ મારો ત્રિકાળી જ્ઞાયક ભાવ, સ્વભાવ પ્રગટે છે આનંદ ને શાંતિની ધારા પ્રગટે છે હું આવી ધારામાં અનંત સમય ટકી જાઉં છું
શબ્દો પણ ત્રિકાળી છે એની રચના નથી, હું પણ ત્રિકાળી છું મારી પણ રચના નથી
158