________________
આવો અદ્ભુત, અલૌકિક પ્રસંગ આવ્યો છે મારે આંગણીએ, વધાવું છુંમારા જ્ઞાયક પ્રભુને, તજી સર્વ મિથ્યાત્વ, થાઉં છું લીન મારા જ પ્રસંગમાં
મારો પ્રસંગ થોડા દિવસની ઉજવણી નથી. આ પ્રસંગ પછી બીજો કોઈ પ્રસંગ જ નથી. સદૈવ માટે, છે ને રહેશે મારો સર્વોત્તમ પ્રસંગ
154