________________
।
નિજમય થાજે, પ્રભુમય થાજે, સ્વરૂપમય થાજે રે સંકલ્પ વિકલ્પો છે, જણાય છે, એ તો એનાં સમયરૂપે રહીને, આવશે ને જાશે રે, હું તો હમેશાં જ છું ને
નિજમય થાજે, પ્રભુમય થાજે, સ્વરૂપમય થાજે રે એક સમયનો જ્ઞાન છે, જણાય છે, એ તો એનાં સમયરૂપે રહીને, આવશે ને જાશે રે, હું તો હમેશાં જ છું ને
નિજમય થાજે, પ્રભુમય થાજે, સ્વરૂપમય થાજે રે એક જ હું અખંડ, અભેદ, આવતો ને જાતો જ નથી હમેશાંથી હું, હમેશાંથી છું, હું તો હમેશાં જ છું ને
***
151