________________
।
ખતરો છે
જીવને વિશ્વાસ' વગર અનુભવ થતો નથી અને જીવને અનુભવ વગર વિશ્વાસ આવતો જ નથી એટલે જ બધા જ્ઞાની કહે છે જીવ તને વિશ્વાસ જ પહેલાં કરવો પડશે, ગુરુ કહે દિવસને રાત, તો પણ શિષ્યને અંતરથી પૂર્ણ વિશ્વાસ થાય એ જ શિષ્ય ગુરુગમ્ય, જ્ઞાનીગમ્ય, પંચપરમેષ્ઠીગમ્ય આત્મસ્વરૂપને અનુભવ કરી શકે છે, થાય છે જીવ તું સત દેવ-શાસ્ત્ર-ગુરુમાં જ પૂર્ણ સુરક્ષિત છે એનાંથી બહાર બધે જ ખતરો છે, જાણ, હમણાં જ જાણ
'વિશ્વાસ ઃ અહીં ધારણા અને અનુમાનને લીધેલ છે
146
|