________________
मुक्तिवादः
.
‘“वेदाहमेतं पुरुषम्प्रधानमादित्यवर्णं तमसः परस्तात्" इत्यनेन ईश्वरमुपक्रम्य 'तमेव विदित्वाऽतिमृत्युमेति' इत्यनेन तद्वेदनस्यैव मोक्षहेतुताबोधनात् तदेकवाक्यतया 'आत्मा श्रोतव्य' इत्यादावपि आत्मपदस्य ईश्वरपरत्वात् । अत एव -
न्यायचर्चेयमीशस्य मननव्यपदेशभाक् । उपासनैव क्रियते श्रवणानन्तरागता ॥
इत्याचार्यग्रन्थोऽपि सङ्गच्छते ।
६३
( ३६ )न चेश्वरसाक्षात्कारस्य स्वात्मविषयकमिथ्याज्ञाननिवर्तकत्वं न विपरीतज्ञानविधया अपि तु स्वात्मतत्त्वसाक्षात्कारस्यैवेति स एव मोक्षहेतुरिति वाच्यम् ।
ઈશ્વરસાક્ષાત્કારને પણ મોક્ષનો હેતુ માનવો પ્રામાણિક નથી.
જવાબ :–‘વેદ્દાહમાં પુરુષ પ્રધાનમાવિત્યવપ્ન તમસ: પરસ્તાત્' આ શ્રુતિથી ઈશ્વરનો ઉપક્રમ કરી ‘તમેવ વિવિત્વાતિમૃત્યુમેતિ' આ શ્રુતિ દ્વારા ઈશ્વરના જ્ઞાનની મોક્ષહેતુતાનો બોધ થયો છે. ‘આત્મા ત્રોતવ્ય’ આ શ્રુતિ ઉપરોક્ત શ્રુતિ સાથે એકવાક્યતા ધરાવે છે તેથી ‘આત્મા સ્ત્રોતવ્ય’ આ શ્રુતિમાં આત્મા પદનો અર્થ ઈશ્વર છે. આથી જ–
‘શ્રવણ પછી આવેલી, મનન શબ્દથી ઓળખાતી ઈશ્વર અંગેની આ ન્યાયચર્ચા ઉપાસના જ કરાય છે.’ આ આચાર્યનો ગ્રંથ પણ સંગત થાય છે.
(૩૬) શબ્દાર્થ :–પ્રશ્ન :–ઈશ્વરસાક્ષાત્કાર વિપરીત જ્ઞાન બનીને સ્વાત્મવિષયક મિથ્યાજ્ઞાનનું નિવર્તક બનતું નથી પણ સ્વાત્મસાક્ષાત્કાર જ નિવર્તક બને છે. માટે તે જ મોક્ષનું
જ અર્થ ઉપસંહારમાં પણ ગ્રહણ કરવો જોઈએ. આત્મા ત્રોતવ્ય એ ઉપસંહાર વાક્ય છે તેની એકવાક્યતા
‘વેદ્દાહમેતા’ઇત્યાદિ ઉપક્રમવાક્ય સાથે છે. તેનો અર્થ ‘હું આ પુરુષને =૫રમાત્માને જાણું છું. તે પૂર્ણ છે, મહાન્ છે, પ્રધાન છે, સર્વવ્યાપક છે, સૂર્યની જેમ સ્વપ્રકાશરૂપ છે’ આ છે. ‘તમેવ વિવિત્વા’ આ વાક્યમાં પણ તત્પદવાચ્ય ઈશ્વર જ છે. અને તેનું જ્ઞાન મોક્ષનું કારણ છે. તે દર્શાવવામાં આવ્યું છે તેથી આત્મા વારે અહીં પણ આત્માનો અર્થ ઈશ્વરાત્મા કરવો જ યોગ્ય છે. કેચિત્તુકાર પોતાના સમર્થનમાં ઉદયનાચાર્યની સંમતિ દર્શાવે છે. ઉદયનાચાર્યે ન્યાયકુસુમાંજલિમાં ઈશ્વરસાધક અનુમાન પ્રસ્તુત કર્યું છે. તેમાં ઈશ્વરસાધક અનુમાનને મનનની સંજ્ઞા આપી છે. આ મનન શ્રવણ પછી જન્મેલું છે. તેવું તેમણે શ્લોકમાં જણાવ્યું છે તેથી સ્પષ્ટ છે કે આચાર્યને આત્મા વારે શ્રોતવ્ય આ શ્રુતિમાં પ્રતિપાદિત શ્રવણ અને મનન અભિપ્રેત છે. મનનના વિષય તરીકે આચાર્યએ ઈશ્વરનું ગ્રહણ કર્યું છે તે પણ સ્પષ્ટ દર્શાવે છે કે આત્મા વારે આ શ્રુતિમાં આત્મ પદથી જીવાત્મા નહીં પણ ઈશ્વરનું જ ગ્રહણ કરવાનું છે.
(૩૬) વિવરણ :–વિત્તુનો પક્ષ ચાલુ છે. તેના પક્ષની સામે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. (7 T
ઇત્યાદિ)
પ્રશ્ન :–બે જ્ઞાન એકબીજાના વિરોધી હોય તો એક બીજાનું નિવર્તન કરે. સ્થાણુનું જ્ઞાન પુરુષજ્ઞાનનું વિરોધી બને (પુરુષત્વાભાવાવગાહિ હોય) તો પુરુષજ્ઞાનનો પ્રતિબંધ કરે. સંશય અને