________________
मुक्तिवादः
१०७
स्वर्गादौ शरीरकल्पना । किञ्च तज्जनकं न तावदात्ममनोयोगः, तस्यादृष्टादिनिरपेक्षस्याजनकत्वात् । विषयमात्रापेक्षणे तु संसारिदशायामपि तदभिव्यक्तिप्रसङ्गः । नापि योगजो धर्मः सहकारी, तस्योत्पन्नभावत्वेन विनाशित्वेऽपवर्गनिवृत्त्यापत्तेः । न च तज्जन्याभिव्यक्तिरनन्ता, तस्या अप्यत एव नाशात् । अथ तत्त्वज्ञानात्सवासनमिथ्याज्ञाननाशे दोषाभावेन प्रवृत्त्याद्यभावाद्धर्माधर्मयोरनुत्पादे प्राचीन-धर्माधर्मक्षयादुःखसाधनशरीरादिनाश एव तद्धेतुरत एव तस्यानन्त्येनाभिव्यक्तिप्रवाहोऽप्यनन्त इति चेत्। न । शरीरं विना तदनुत्पत्तेः तस्य तद्धेतुत्वे मानाभावाच्च । न च मोक्षार्थिप्रवृत्तिरेव तत्र मानम्, दुःखहानार्थितयापि तदुत्पत्तेः ।
(૨૩) ર ર નિત્યે સુષે મનમસ્તિ ૫ (f) “નિત્ય વિજ્ઞાનમીનન્દ્ર બ્રહ્મ "आनन्दं ब्रह्मणो रूपं तच्च मोक्षे प्रतिष्ठितं" इत्यादिश्रुतिर्मानमिति चेत् । न ।
ઉત્તર : એમ નથી કહી શકતા. સામાન્ય રૂપથી જ્ઞાનમાત્રમાં તેમને કારણ માનવામાં કોઈ બાધક નથી. તેથી સ્વર્ગ આદિમાં શરીરની કલ્પના કરવામાં આવી છે. અને તેનું કારણ આત્મા અને મનનો સંયોગ નથી. કારણ કે તે અદૃષ્ટ આદિના કારણ વગર નથી થતો. જો અભિવ્યક્તિને માટે વિષય માત્રને કારણે માનીશું તો સંસારી દશામાં પણ અભિવ્યક્તિ થશે, અને યોગજ ધર્મ સહકારી કારણ છે, એમ પણ નથી કહી શકતા. કારણ કે તે પણ ઉત્પન્ન થવાવાળા ભાવ પદાર્થ થવાથી તેમનો વિનાશ ધ્રુવ (નિશ્ચિત) છે. આવી સ્થિતિમાં મોક્ષનો પણ વિનાશ થઈ જશે અર્થાત્ પુનઃ સંસાર થશે અને તેનાથી ઉત્પન્ન થવાવાળી અભિવ્યક્તિ અનન્ત ન હોઈ શકે કારણ કે – તેનો પણ આનાથી (યોગજ ધર્મથી) નાશ થઈ જાય છે.
પ્રશ્ન :-તત્ત્વજ્ઞાનથી વાસનાની સાથે મિથ્યાજ્ઞાનનો નાશ થવાથી દોષોનો અભાવ થવાથી પ્રવૃત્તિની ઉત્પત્તિ ન થવાના કારણે ધર્માધર્મની પણ ઉત્પતિ નથી. પૂર્વકાલીન ધર્મ અને અધર્મના નાશથી દુઃખના સાધન શરીરાદિનો નાશ જ તેનું કારણ છે અને તેની અનંતાને કારણે અભિવ્યક્તિનો પ્રવાહ પણ અનંત જ છે.
ઉત્તર –પરંતુ આ કથન ઉચિત નથી કારણ કે શરીર વગર તેની ઉત્પત્તિ સંભવ નથી. અને અભિવ્યક્તિને બીજી અભિવ્યક્તિનું કારણ માનવામાં કોઈ પ્રમાણ નથી.
પ્રશ્ન :–મોક્ષાર્થીઓની પ્રવૃત્તિ જ તેના માટે પ્રમાણ છે. ઉત્તર:–એમ નથી કહી શકાતું કારણ કે દુઃખ સમાપ્તિની કામનાથી પણ પ્રવૃત્તિ થઈ શકે છે. (૨૩) અને નિત્યસુખમાં કોઈ પ્રમાણ નથી. પ્રશ્ન – “માનન્દ્ર વૃક્ષો રૂપે તન્દ્ર મોશે પ્રતિષ્ઠિતમ્” આ શ્રુતિ તેના વિષયમાં પ્રમાણ છે.
ઉત્તર –એમ નથી કહી શકતા કારણ કે ઉત્પત્તિ અને નાશ થવાવાળા જ્ઞાન અને સુખ, “અહં નાનામિ સદં સુરવી” આ અનુભવોથી ભિન્ન જ્ઞાન થવાવાળાઓનું બ્રહ્મથી અભિન્ન છે એમ