________________
मुक्तिवादः
पुरुषार्थत्वेन सुखवत् ज्ञायमानत्वनियमात्, न च मुक्तिज्ञानं सम्भवतीति, चेत् । न हि दुःखाभावं जानीयामित्युद्दिश्य प्रवृत्तिः, किन्तु दुखं मे मा भूदित्युद्दिश्येत्यतो दुःखस्याभाव एव पुरुषार्थः तस्य ज्ञानञ्च स्वकारणाधीनं, न तु पुरुषार्थतोपयोगि, सुखी स्यामित्युद्दिश्य प्रवर्त्तते, न तु सुखं जानीयामिति, सुखमेव तथा न तु तदवगमः तस्यावश्यकत्वेनान्यथासिद्धत्वाद् गौरवाच्च । किञ्च बहुतरदुःखजर्ज्जरकलेवरा दुःखाभावमुद्दिश्य मरणेऽपि प्रवर्त्तमाना दृश्यन्ते । (प्र) न च मरणे तस्य ज्ञानमस्ति । न ते विवेकिन इति चेत्, न, पुरुषार्थत्वे विवेकानुपयोगात् । किञ्च चरमदुःखानुभवेऽनागतदुःखध्वंसोऽपि विषयः, तथा चाग्रिमक्षणे तद्ध्वंसस्तद्विषयकञ्च विनश्यदवस्थं ज्ञानमस्तीति वर्त्तमानाप्यचिरमनुभूयते । ज्ञानसमये मुक्तिलक्षणस्य सत्त्वात् न ज्ञानं मुक्तिविरोधि ।
१०४
(१९) प्रमाणन्तु, दुःखत्वं देवदत्तदुःखत्वं वा स्वाश्रयासमानकालीनध्वंसप्रतियोगिवृत्ति कार्यमात्रवृत्तिधर्मत्वात् सन्ततित्वाद्वा एतत्प्रदीपत्ववत् । सन्ततित्वञ्च नानाकालीनकार्यमात्रवृत्तिधर्मत्वम् । एवं सुखत्वादावपि साध्यन्तेन सकलोच्छेदे मोक्षः। न चाप्रयोजकत्वम्, सन्तत्युच्छेदे मूलोच्छेदस्य प्रयोजकत्वात् । प्रकृते च
છે, તેનું જ્ઞાન પુરુષાર્થ નથી. તે અનાવશ્યક હોવાથી અન્યથાસિદ્ધ છે, અને તેના જ્ઞાનને મુક્તિ માનવામાં ગૌરવ પણ છે. અને બીજી વાત એ છે કે અનેક દુઃખોથી જેનું શરીર જર્જર થઈ ચૂક્યું છે તેઓ દુ:ખાભાવના ઉદ્દેશ્યથી મરણને માટે પ્રયત્ન કરતાં દેખાય છે.
પ્રશ્ન :–અને મરણાવસ્થામાં તેનું જ્ઞાન નથી થતું અને તેઓ વિવેકી પણ નથી.
ઉત્તર ઃ–આ કથન યોગ્ય નથી. કારણ કે પુરુષાર્થમાં વિવેક ઉપયોગી નથી. અને ચરમ દુઃખના અનુભવનો વિષય અનાગત દુઃખધ્વંસ પણ છે આ પ્રકારે અગ્રિમ ક્ષણમાં તેનો ધ્વંસ અને તેના વિષયમાં વિનાશકાલીન જ્ઞાન પણ છે, તેથી વિદ્યમાન પણ શીઘ્ર અનુભવમાં આવે છે. જ્ઞાનના સમયમાં મુક્તિનું સ્વરૂપ વિદ્યમાન હોવાથી જ્ઞાન મુક્તિનું વિરોધી નથી.
(૧૯) પ્રશ્ન :–મુક્તિના વિષયમાં આ અનુમાન પ્રમાણ છે, દુઃખત્વ અથવા દેવદત દુઃખત્વ પોતાના આશ્રયની જેમ સમાનકાલથી ભિન્નકાલમાં થવાવાળા ધ્વંસના પ્રતિયોગીમાં રહે છે. કારણ કે તે કાર્યમાં રહેવાવાળો ધર્મ છે અથવા સન્તતિત્વ છે. આ પ્રદીપની જેમ. અહીંયા સન્નતિત્વનો અર્થ છે–અનેક સમયમાં રહેવાવાળા કાર્યમાં જ રહેવાવાળો ધર્મ. આ પ્રકારે સુખત્વમાં પણ સાધ્ય છે તેથી બધાનો ઉચ્છેદ થવાથી જ મોક્ષ થાય છે. આ અનુમાન અપ્રયોજક (तर्डरहित) नथी. सन्ततिना उच्छेध्मां भूसोछेह थाय छे, खा प्रयो४९ ( तर्ड) छे. प्रद्धृतमां મિથ્યાજ્ઞાન જે સંસારનું મૂળ કારણ છે, તેનો શ્રવણાદિક્રમમાં ઉત્પન્ન તત્ત્વજ્ઞાનથી નાશ થાય જ છે. 'आत्मा ज्ञातव्यः " " न स पुनरावर्तते" त्याहि श्रुति तेना विषयमां प्रमाए। छे. रात्रिसत्रन्यायथी
44