________________
T-29 નામ : નવકારમાં નવ રસ લેખક : આ. ભુવનસૂરિ મ.સા. પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ
T-30 નામ : નમસ્કાર ચિંતામણી લેખક : પં. કુંદકુંદવિજયજી ગણિ પ્રકાશક : સાધના પ્રકાશન મંદિર
T-31 નામ : નમસ્કાર મહામંત્ર મહિમા (હિન્દી) લેખક : આ. પૂર્ણચન્દ્રસૂરિ મ.સા.
T-32 નામ : નમસ્કાર મહામંત્ર પ્રકાશક : સિદ્ધચક્ર પ્રકાશન
T-33 નામ : નમસ્કાર મહામંત્રનું અનુપ્રેક્ષાત્મક વિજ્ઞાન લેખક : મુનિ અરૂણવિજય મ.સા.
પ્રકાશક : મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર
T-34 નામ : નમસ્કાર મહિમા લેખક : આ.લક્ષ્મણસૂરિ મ.સા. પ્રકાશક : જૈન મિત્ર મંડળ
T-35 નામ : નમસ્કાર સ્વાધ્યાય ભાગ ૧-૨
લેખક : પૂ. પદ્મવિજયજી મ.સા. પ્રકાશક : જિનશાસન આરાધના ટ્રસ્ટ
66
સાંજે ઘરે પહોંચીશું ત્યારે એક સરસ પુસ્તક આપણી
રાહ જોતું હશે...તેવા વિચાર માત્રથી આખો દિવસ આનંદમાં
જતો હોય છે.
રીડર્સ પાઈડ
75