SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઈnકાયુ સાકા નો ઈતિહાસ સાકા ના ઈnકાણ રૂાાંક / || UTTI III , || Eia સાHિણ છે જન ઈતિહાસ રયLLITE CT HERE THE ના ઘiEII સાEિ ના દિદારH THIBE મારિ જીના વિકાસ સાથે | ની ઈશિત્તમ પાણિજ્ય નE એક લેખકે લખેલું, જે પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે, તે પ્રજા કોઈ ઈતિહાસ રચી શકતી નથી. તમારે જૈન ધર્મનો પ્રમાણભૂત ઈતિહાસ જાણવો છે ? નીચેના પુસ્તકો તમારી રાહ જોવે છે. N-1 નામ : જૈન પરંપરાનો ઈતિહાસ (ભાગ ૧ થી ૪) લેખક : ત્રિપુટી મહારાજ પ્રકાશક : યશોવિજયજી જૈન આરાધના ભવન, પાલીતાણા (પ્રભુ મહાવીરથી માંડીને અત્યાર સુધીનો સંપૂર્ણ ઈતિહાસ આ પુસ્તકમાં સમાવાયો છે.) N-2 નામ: મધ્ય એશિયા ઔર પંજાબ મેં જૈન ધર્મ (હિન્દી) લેખક : હીરાલાલ દુગ્ગડ પ્રકાશક : પ્રાચીન જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ (મધ્ય એશિયા અને પંજાબ-સિંધ પ્રાંતમાં જૈન ધર્મનો બહુ મોટો ફેલાવો હતો. તેને પ્રમાણોની સાબિતી સાથે સિદ્ધ કરતું પુસ્તક). N-3 નામ : જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ (ભાગ ૧-૨) લેખક / પ્રકાશક : હીરાલાલ હંસરાજ (જૈન ધર્મના ઈતિહાસ વિશે પ્રકાશ પાથરતું પુસ્તક) [] IT રીડર્સ પાઈE A A હું પુસ્તકો વગર જીવિત નથી રહી શકતો. -થોમસ જેફર્સન
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy