________________
૧) આસ્તિકતાનો આદર્શ ૬) આરાધનાનો માર્ગ ૨) જૈન માર્ગની પીછાન ૭) સાધના ૩) ધર્મશ્રદ્ધા
૮) પ્રાર્થના ૪) દેવદર્શન
૯) પ્રતિક્રમણની પવિત્રતા ૫) પ્રતિમાપૂજન આ નવ પુસ્તકોને પ્રાકૃતિક પરમ તત્વનું મિલન માં વ્યવસ્થિત સંકલિત કરીને પ્રકાશિત કરાયા છે)
M-5 નામ : આત્મઉત્થાનનો પાયો લેખક : પં. ભદ્રંકરવિજય મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (પૂજય પંન્યાસજી મહારાજની સાધનાપૂત કલમે લખાયેલા આત્માના ઉત્થાનમાં ઉપયોગી બને તેવા લેખો-ચિંતનોનો સંગ્રહ નીચેના ૧૦ પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે.) ૧) તત્વ દોહન
૬) અનુપ્રેક્ષાનું અમૃત ૨) તત્વપ્રભા
૭) ચિંતન ધારા ૩) મંગલવાણી
૮) મનન માધુરી ૪) સંત વચન સોહામણા
૯) આત્મચિંતન ૫) અજાતશત્રુની અમરવાણી ૧૦) ધર્મચિંતન (આ દસ પુસ્તકોને વ્યવસ્થિત સંકલન કરીને “આત્મ ઉત્થાનનો પાયો’ - ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે)
M-6 નામ : આત્મ સાધના માર્ગ લેખક : આચાર્ય કુંદકુંદસૂરિજી મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (આચાર્ય દેવશ્રીની કલમે લખાયેલા – ‘નમસ્કાર ચિંતામણી', “ધર્મસાધના', સગુણસાધના’, ‘અરિહંતભકિત” – આ ચાર પુસ્તકોને વ્યવસ્થિત સંકલન કરીને ‘આત્મ સાધના માર્ગ માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.)
ઘાયન આકોલના
M-7 નામ : ગુરૂવાણી (ભાગ ૧ થી ૪) લેખક : મુનિ શ્રી જંબુવિજયજી મ.સા. પ્રકાશક : સિદ્ધિ ભુવન મનોહર જૈન ટ્રસ્ટ (સાધક જીવનમાં માર્ગદર્શક લેખો-પ્રવચનોનો સંગ્રહ)
M-8: નામ દરિસન તરસીએ (ભાગ ૧-૨) લેખક : આ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન (ભાગવતી સાધનાની સસૂત્ર વ્યાખ્યા)
]િ]]
56