SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ B-15 નામ : શેઠ મોતીશા લેખક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પ્રકાશક : ગોડીજી જૈન દેરાસર B-16 નામ : મયણા (મયણાસુંદરીનું ચરિત્ર) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા B-17 નામ : સુલસા (પરમ સમ્યકત્વી તુલસાનું ચરિત્ર) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા B-18 નામ : અંજના (અંજનાસુંદરીનું ચરિત્ર) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા B-19 નામ : તરંગવતી લેખક : મનોહરકીર્તિસાગરસૂરિ મ. પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સમાધિ મંદિર, વીજાપુર B-20 નામ : સત્ના ત્રાજવે (સતી શીલવતીની કથા) લેખક : મનોહરકીર્તિસાગરસૂરિ મ. પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સમાધિ મંદિર, વીજાપુર B-21 નામ : સોળ મહાસતી લેખક : શ્રી ધનમુનિ ‘પ્રથમ સંપાદક : કપિલરાય ઠાકુર પ્રકાશક : શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ. (સોળ મહાસતીઓની જીવનકથાનું રસાળ આલેખન પ્રસ્તુત પુસ્તકમાં થયું I]. બોલતાં પહેલા વિચારો અને વિચારતા પહેલા વાંચો. જૈન લેબોવિન્ઝ
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy