SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ A-29 નામ : તીર્થકર ચરિત્ર (૨૪ તીર્થકરોના ચરિત્ર) (હિન્દી) લેખક : કૃષ્ણલાલ વર્મા પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ A-30 નામ : શ્રમણ ભગવાન મહાવીર (૨૬ ભવ) (ગુજરાતી) લેખક : આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઈ તીર્થ A-31 નામ : શ્રમણ ભગવાન મહાવીર (વોલ્યુમ 1-8) (અંગ્રેજી) લેખક : મુનિ રત્નપ્રભવિજયજી મ.સા. પ્રકાશક : શ્રી જૈન સિદ્ધાન્ત સોસાયટી, પાંજરાપોળ, અમદાવાદ (પ્રભુ મહાવીરનું વિસ્તૃત જીવનચરિત્ર, જે અનેક દેશોમાં વંચાયુ અને વખણાયું છે.) જેન રામાયણ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનું ચરિત્ર આપણી અંદર ચાલતી સવૃત્તિ-દુવૃત્તિઓની કથા છે. સ્વાર્થવૃત્તિમાંથી રામાયણનો જન્મ થયો છે. આજના યુગમાં એકદમ પ્રસ્તુત કથા ‘રામાયણ'ને વાંચવા નીચેના પુસ્તકો ઉપયોગી છે. A-32 નામ : પઉમચરિયનો ગુર્જરાનુવાદ લેખક : હેમસાગરસૂરિ મ.સા. પ્રકાશક : ગોડીજી દેરાસર ટ્રસ્ટ, મુંબઈ A-33 નામ : જૈન રામાયણ (ભાગ ૧ થી ૩) લેખક : આ.ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ / શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા (આ પુસ્તક ગુજરાતી/હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે.) રીડર્સ ગાઈડ A-34 નામ : સંસ્કૃતિના સુવર્ણ શિખરે લેખક : આ. મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર, વીજાપુર 27
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy