________________
૧૭૩
[ વૈરાગ્યવર્ષા
કે નવ કાળ કે કોઈને સ
મોતી ની માળા ગળામાં, મવંતી મલકતી, હીરા તણા શુભ હારથી, બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા, ભાગ્યા મરણને જોઈને, ન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૧. મણિમય મુગટ માથે ધરીને, કર્ણ કુંડળ નાખતા, કાંચન કર્યાં કરમાં ધરી, કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીતિ એ, ભાન ભૂતળ ખોઈને, ન જાણીએ મન માનીએ, નવ કાળ મુકે કોઈને. ૨.
દશ આંગળીમાં માંગળિક, મા જડિત માપ્તિથી જે પરમ પ્રેમે પેરતા, પાઁચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી, ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૩. મૂછ વાંકડી કરી ફોકડા થઈ, લીંબુ ધરતાં તે પરે, કાપેલ રાખી કાતરા, હરકોઈના હૈયાં રે; એ સાંકડીમાં આવિયા, છટકચા તજી સૌ સોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૪. છ ખંડના અધિરાજ જે, થર્ડ કરીને નીપજ્યા. બ્રહ્માંડમાં બળવાન થઈને, ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા, હોતા નહોતા હોઈને, ન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. ૫. જે રાજનીતિનિપુણતામાં, ન્યાયયંતા નીવડવા, અવળા કર્યો જેના બધા, સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા, તે ખટપટો સૌ ખોઈને, જૂન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને, ૬.
વૈરાગ્યવર્ધા |
તરવાર બહાદુર કૈક ધારી, પૂર્ણતામાં પંખિયા, હાથી હશે હાથે કરી એ, કેસરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે, અંતે રહેલાં રોઈને, ન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને, ૭.
મોક્ષકે પ્રેમી’ છે
મોક્ષકે પ્રેમી હમને, કૉર્સ લડતેં દેખ, મખમલપે સોનેવાલે, ભૂમિ પે પડતુ દે....
૧૭૪
સરસોં દાના નિકે, બિસ્તર પર ચુખતા થા, કાયાકી સુધી, નાહિં, ગિધડ તન ભખતેં દેખેં...
અર્જુન વા ભીમ જિનકે, બલકા ન પાર થા, આત્મોન્નતિકે કારણ અગ્નિમેં જલનેં દે...
પારસનાથ સ્વામી, ઉંસ હી ભવ મોક્ષગામી, કર્મોને નાીિ છોડા, પત્થર તક પડતુ દેખ... શેઠ સુદર્શન પ્યારા, રાનીને ફંદા ડાલા, શીલકો નાહિં ભંગા, શૂલી પર ચઢતેં દે....
બૌદ્ધોકા જોર થા જબ, નિકલંકદેવ દેખો, ધર્મકો નાહિ હોય, મસ્તક તક તેં દે... ભોગોંકો ત્યાગ ચેતન! જીવન યે બીત જાયે, તૃષ્ણા ના પૂરી હુઈ, ડોલી પર ચઢતેં દે ...
મોક્ષકે પ્રેમી હમને કર્મોંસે લડતેં દે...
*