________________
૮૭
[ વૈરાગ્યવા અને જે પુદ્ગલ વર્તમાનકાળમાં અશુભ દેખાય છે તે જ પૂર્વે અનંતવાર સુખકારી થયાં હતાં. સર્વ પ્રકારના પુદ્ગલદ્રવ્ય અનંતવાર આહાર-શરીર-ઇન્દ્રિયરૂપ પરિણમ્યા થકાં તે સર્વને અનંતવાર ભોગવ્યા અને ત્યાગ કર્યો, એવા સર્વ પુદ્ગલના ગ્રહણ ત્યાગમાં શું આર્ય છે? ૩૫૩. (શ્રી ભગવતી આરાધના)
* જો પુરુષ, સ્ત્રી આદિ વિષયોંકા ઉપભોગ કરતા હૈ ઉસકા સારા શરીર કાંપને લગતા હૈ, શ્વાસ તીવ્ર હો જાતી હૈ ઔર સારા શરીર પસીનેસે તર હો જાતા હૈ. હિંદ સંસારમેં ઐસા જીવ મી સુખી માના જાવે તો ફિર દુઃખી કૌન હોગા! જિસ પ્રકાર દાંતોસે હડ્ડી ચબાતા હુઆ કુત્તા અપનેકો સુખી માનતા હૈ, ઉસી પ્રકાર જિસકી આત્મા વિષયોસે મોહિત હૈ રહી હૈ ઐસા મૂર્ત પ્રાણી હી વિષય સેવન કરનેરો ઉત્પન્ન હુએ પરિશ્રમમાત્રકો ઠી સુખ માનતા ૩. ૩૫૪. (શ્રી આદિપુરાણ)
* પાપકો બાંધનેવાલે ભોગોસે કૌન ઐસા હૈ જિસકો તૃપ્તિ હો સકતી હો, ચાહે વહ દેવ હો યા ઇન્દ્ર હો યા ચક્રવર્તી હો યા રાજા હો. ૩૫૫. (શ્રી સારસમુચ્ચય)
* જો જિનવરેન્દ્રોએ મોક્ષના અભિલાષીને, ‘દેહ પરિગ્રહ છે' એમ કહીને, દેશમાં પણ અપ્રતિક્રર્મપણું (સંસ્કાર રહિતપણું) ઉપદેશ્યું છે, તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય? ૩૫૬. (શ્રી પ્રવચનસાર)
* આ શરીરાદિ દશ્ય પદાર્થ ચેતનાહિત જડ છે અને જે ચૈતન્યરૂપ આત્મા છે તે ઇન્દ્રિયો દ્વારા દેખાય તેવો નથી; તેથી હું કોના ઉપર રોષ કરું? અને કોના ઉપર રાજી થાઉં? એટલા માટે હું મધ્યસ્થ થાઉં છું-એમ અન્તરાત્મા વિચારે છે. ૩૫૭.
વૈરાગ્યવાં ]
८८
(શ્રી સમાધિતંત્ર)
* ઇસ જગતમેં જીવોડી સમસ્ત કામનાઓકે પૂર્ણ કરનેવાલી લક્ષ્મી હુઈ ઔર વહ ભોગનેમેં આઈ તો ઉસસે ક્યા લાભ? અથવા અપની ધન-સંપદાદિસે પરિવાર સ્નેહી મિત્રોો સંતુષ્ટ કિયા તો ક્યા હુઆ? તથા શત્રુઓંકો જિતકર ઉનકે મસ્તક પર પાંવ રખ દિયે તો ઇસમેં બી ીનસી સિદ્ધિ હુઈ? તથા ઇસી પ્રકાર શરીર બહુત વર્ષ પર્યંત સ્થિર રહા તો ઉસ શરીરસે ક્યા લાભ? ક્યોકિ યે સબ હી નિઃસાર ઔર વિનાર હૈ. ૩૫૮. શ્રી જ્ઞાન)
* આ પ્રાણી, ધન-યૌવન-જીવન જળના બુર્બુદની માફક સુરત વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને છે એ જ મોટું આશ્ચર્ય છે-એ જ મોહનું મહા બળવાન માહાત્મ્ય છે.
હે ભવ્ય જીવ! તું સમસ્ત વિષયોને વિનાશીક સાંભળીને મહામોહને છોડી તારા અંતઃકરણને વિષયોથી રહિત કર. જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થાય. ૩૫૯. ( સ્વામી તકે ભૂક
* જેમ ખાજના રોગથી પીડિત થયેલો પુરુષ આસક્ત બની ખજવાળવા લાગે છે, પીડા ન થતી હોય તો તે શા માટે ખજવાળે? તેમ ઇન્દ્રિયરોગથી પીડિત થયેલાં ઇંદ્રાદિક દેવો આસક્ત બની વિષયસેવન કરે છે, પીડા ન હોય તો તેઓ શા માટે વિષયસેવન કરે? ૩૬૦. (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક)
* ઇસ સંસારચક્રમેં ઘૂમતે હુએ ઇસ જીવને એકેન્દ્રિયસે લેકર પંચેન્દ્રિય તક ઐસા એક મી શરીર નહીં કે જો ઇસને ધારણ નહીં કિયા. ઇસ સંસારમેં ઐસા કોઈ સુખ નહીં જો ઇસ જીવને નહીં ભોગા. ઐસી કોઈ ગિત નહીં જો ઇસ ગતિમાન જીવને ધારણ નહીં કી. ઐસા કોઈ રાજવૈભવ નહીં જો ઇસ જીવકો