________________
[વૈરાગ્યવર્ધા સુખ શાંતિ કા યે હી દ્વારા હૈ
શિક્ષા દૈનિક મહા હિતકાર હૈ; તૂ બન જા બને તો પરમાત્મા,
મેરી આત્મા કી મૂક પુકાર હૈ. ૩.
છે અંતઃકરણકા સંશોધન છે અરે તુમ ઇશ બનતે હો, કિ જડ કે ભકત બનતે હો! અરે તુમ જ્ઞાન કરતે હો, કિ કતપન દિખાતે હો! ૧. અરે તુમ ન્યાય કરતે હો, કિ અન્ધાધુધ માતે હો! અરે તુમ હિત કરતે હો, કિ મિથ્યા ઢોંગ રચાતે હો! ૨. અરે તુમ વીર બનતે હો, કિ દુખ સે થરથરાતે હો! અરે તુમ ત્યાગ કરતે હો, કિ સમ્યફ દાન કરતે હો! ૩.
વૈરાગ્યવર્ષા ]
છે ‘સત્સંગ દુર્લભ છે . સત્સંગ દુર્લભ છે, કાળ નિકૃષ્ટ છે, એવા સમયમાં;
ચેતી લે ચેતન: ચેત્યા વિના કેમ ચાલશે ? દ્રવ્યનો અભ્યાસ કરી, તત્ત્વનો નિર્ણય કરી, સમજણ ખરી કરી;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? સિદ્ધોને યાદ કરો, સ્વરૂપ ચિંતવન કરો, શિવરમણીને વરો;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ? એકત્વનું દુઃખ, ભિન્નત્વનું સુખ, થઈ સ્વ સન્મુખ;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ? આથું મૂકતાં માન, કરતાં નિજની પિછાન, ટળી જાય અજ્ઞાન;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? શુભને પણ હેય જાણી, શુદ્ધ ઉપાદેય જાણી, સાંભળી સદ્દગુવાણી;
ચેતી લે ચેતન: ચેત્યા વિના કેમ ચાલશે ? સંધ્યાના રંગ જેવા, પુણ્યના ફળ તેવા, એના આદર કેવા;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ? આત્મઘોલન કરી, પ્રતીતિ ખરી કરી, માત્ર સ્વદૃષ્ટિ કરી;
ચેતી લે ચેતન: ચેત્યા વિના કેમ ચાલશે ? સત્ ચિદાનંદ, આનંદ આનંદ, સ્વરૂપ સહજાનંદ;
ચેતી લે ચેતના ચેત્યા વિના કેમ ચાલશે ? વીત્યો સમય અનંત, આવ્યો ના ભવનો અંત, પુરુષાર્થ કરો મહેત;
ચેતી લે ચેતન: ચેત્યા વિના કેમ ચાલશે ? ભેદ વિજ્ઞાન સાર, નિજમાં સુખ અપાર, જાણી સંસાર અસાર;
ચેતી લે ચેતન ચેત્યા વિના કેમ ચાલશે ?
| $જ્ઞાન સૂર્ય ઉદ્યોત હૈ. 9 જ્ઞાન-સૂર્ય ઉદ્યોત હૈ, જ્ઞાયક સુપ્રભાત; ચેતો કૃતકૃત્ય આતમા, ચિદાનન્દ સાક્ષાતું. ૧. જગ-પરિણતિ નિયમિત સા, ફેર સકે નહીં કોય; નિજ જ્ઞપ્તિ કે જોર સે, નિશ્ચય અરિહન્ત હોય. ૨. જ્ઞાયક નિજરૂપ હૈ, સ્પર્શમય જડ રૂપ; માન સ્પર્શમય દુખી બન્યા, શાયક આનન્દ રૂપ. ૩. સદ્વિવેક જબ હોત હૈ, નષ્ટ હોત પાપ; ચેતે સ્વયમ્ આત્મા, સમ્ભલે આપો આપ. ૪.