SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ [વૈરાગ્યવર્ધા થઈ શકે. ૫૫૨. (શ્રી પાનંદિ પંચવિંશતિ) ઇસ જગતમેં જો સુર (કલ્પવાસી દેવ), ઉરગ (ભવનવાસી) દેવ ઔર મનુષ્યોને ઇન્દ્ર અર્થાતુ ચક્રવર્તીપનેકે ઐશ્વર્ય હૈ, યે સબ ઇન્દ્રધનુષકે સમાન હૈ અર્થાત્ દેખનેમેં તો અતિ સુંદર દિખ પડતે હૈ પરંતુ દેખતે દેખતે વિલય હો જાતે હૈં. ૫૫૩. (શ્રી જ્ઞાનાર્ણવ) * પિછલી અનેક પર્યાયકા સંસ્કાર લાગુ હુઆ હોનેસે ગુરુકી શિક્ષાકે બિના હી પ્રાણી મૈથૂન, આહાર, વિહાર આદિ કાર્યો મેં પ્રવૃતિ કરતે રહતે હૈં. ૫૫૪. (શ્રી બુધજન-સતસઈ) કે જેમ તૃણ અને લાકડાથી અગ્નિ તૃપ્ત થતી નથી, ચૌદ ચૌદ હજાર નદીઓથી સહિત ગંગા સિંધુ આદિ મહા નદીઓના જલથી લવણ-સમુદ્ર તૃપ્ત થતો નથી, તેમ આ આત્મા પણ ઇચ્છિત સુખોના કારણ એવા આહાર, સ્ત્રી, વસ્ત્ર વિગેરે પદાર્થોથી તૃપ્ત થતો નથી. પ૫૫. (ની મુલાચાર) કે મરણ પયંત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કરે છે પણ ક્રોધાદિકની પીડા સહન કરવી કબૂલ કરતો નથી. તેથી એવો નિશ્ચય થાય છે કે મરણાદિકથી પણ એ કષાયોની પીડા અધિક છે. પપ૬. (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક) * આત્મહિત-વાંછક પંડિતકા કર્તવ્ય હૈ કિ વિપત્તિયોકે પડને પર ભી જિસ તરહ મનમેં અત્યધિક વિકાર ઉત્પન્ન ન હો ઉસ તરહ હી આચરણ કરના ચાહિયે. પ૫૭. (શ્રી સારમુચ્ચય) કે મોક્ષના અર્થી એવા મને કોઈની પણ સાથે-મિત્ર-શત્રુ કે મધ્યસ્થ-નજીકમાં વર્તતા પ્રાણી સાથે કામ નથી. પ૫૮. (શ્રી તત્ત્વજ્ઞાન-ત્તરંગિણી) વૈરાગ્યવષ ] ૧૩૦ * ધર્મનું મુખ્ય ચિહ્ન આ છે કે જે જે ક્રિયા પોતાને અનિષ્ટ લાગતી હોય તે તે ક્રિયા અન્યને માટે મન-વચન-કાયાથી સ્વપ્નમાં પણ કરવી નહિ. ૫૫૯. (શ્રી જ્ઞાનાર્ણવ) કે હે દુબુદ્ધિ પ્રાણી! જો અહીં તને કોઈ પણ પ્રકારે મનુષ્યજન્મ પ્રાપ્ત થઈ ગયો છે તો પછી પ્રસંગ પામીને પોતાનું કાર્ય (-આત્મહિત) કરી લે. નહિ તો જો તું મરીને કોઈ તિર્યંચ-પર્યાય પામીશ તો પછી તને સમજાવવા માટે કોણ સમર્થ થશે? અર્થાત્ કોઈ સમર્થ થઈ શકશે નહિ. પ૬૦. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જીવોંકા આયુર્બલ તો અંજલિકે જલસમાન ક્ષણ ક્ષણમેં નિરંતર ઝરતા હૈ ઔર યૌવન કમલિનીકે પત્ર પર પડે હુએ જલબિંદુકે સમાન તત્કાલ ઢલક જાતા હૈ. યહ પ્રાણી વૃથા હી સ્થિરતાકી ઇચ્છા રખતા હૈ. પ૬૧. (શ્રી જ્ઞાનાર્ણવ) કે ઐસા કોઈ શરીર નહીં જો ઇસને ન ધારણ કિયા હો, ઐસા કોઈ ક્ષેત્ર નહી હૈ કિ જહાં ન ઉત્પન્ન હુઆ હો ઔર ન મરણ કિયા હો, ઐસા કોઈ કાલ નહીં હૈ કિ જિસમેં ઇસને જન્મમરણ ન કિયે હોં, ઐસા કોઈ ભવ નહિ જો ઇસને પાયા ન હો, ઔર ઐસે અશુદ્ધ ભાવ નહીં હૈ જો ઇસકે ન હુએ હોં. ઇસ તરહ અનંત પરાવર્તન ઇસને કિયે હૈં. ૫૬૨. (શી પરમાત્મા કારા) કે સારે સંસારમેં હોલી ખેલી જા રહી હૈ, સર્વત્ર ધૂલ ઉડ રહી હૈ, ઐસી સ્થિતિમેં બાહર જાનેવાલા બચ નહીં સકતા. જો અપને સ્થાન પર અપને આપમેં રહતા વહી બચ સકતા હૈ. પ૬૩. (શ્રી બુધજન-સતસઈ) * જબ યહ પ્રાણી મોહકી સંગતિસે ઉન્મત્ત હોકર ઇન્દ્રિયોકે
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy