SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 0 ૩૬૧. ૮૯ [ વૈરાગ્યવર્ષા પરિચિત નહીં-ઇસ જીવને ભોગા નહીં. ઐસા કોઈ ચેતન-અચેતન પદાર્થ યા ક્ષેત્ર નહીં જો ઇસ જીવકો પરિચિત-અનુભૂત નહીં હૈ. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * તીન લોકમેં જિતને દુઃખ હૈ, પાપ હૈં ઔર અશુચિ વસ્તુયે હૈં, ઉન સબકો લેકર ઇન મિલે હુઓએ વિધાતાને વૈર માનકર શરીર બનાયા હૈ. ૩૬૨. (શી પરમાત્મપ્રકાશ) * જિતના કુછ શરીરકા રાગ હૈ વહ આત્માને હિતમેં અનિષ્ટ દેખા ગયા હૈ, જ્ઞાન વિજ્ઞાન જો આત્માકો ઇષ્ટ હૈ ઉનસે વિયોગ રહતા હૈ, અનિષ્ટ બાતોમેં સ્વભાવ રંગ જાતા હૈ, અનિષ્ટકી અનુમોદનાસે દુર્ગતિકા લાભ હોતા હૈ. ૩૬૩. (શી ઉપદેશ શુદ્ધસાર) * ઇન્દ્રિયોના વિષયોમાં તૃષ્ણા રાખવાવાળાને ભીષણ અંતર્દાહ થતો જોવામાં આવે છે કારણ કે તે અંતર્રાહ વિના એ જીવોને વિષયોમાં રતિ કેવી રીતે થઈ શકે? ૩૬૪. (શ્રી પંચાધ્યાયી) * જૈસે વિષય-સેવનરૂપી વિષ વિષયલુબ્ધ જીવોકો વિષદુઃખ દેનેવાલા હૈ વૈસે હી ઘોર તીવ્ર સ્થાવર જંગમ સબ હી વિષ પ્રાણિયોંકો વિનાશ કરતે હૈં તથાપિ ઇન સબ વિષોમેં વિષયોંકા વિષ ઉત્કૃષ્ટ હૈ, તીવ્ર હૈ. ૩૬૫. (શ્રી શીલ પાહુડી * રાગરહિત ચિટૂષ પૂર્ણાનંદનો સમુદ્ર આત્મા, તેમાં જ સાચું સુખ છે; સંસારના ઇન્દ્રિયસુખો તો તેની પાસે આગિયા જેવા છે, તેમાં સુખ માનવું તે તો ફક્ત દુબુદ્ધિનો ફેલાવે છે. ૩૬૬, (શ્રી વચનામૃત-રાત) * શરીરો, ધન, સુખદુઃખ અથવા શત્રુમિત્રજનો-એ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે. ૩૬૭. વૈરાગ્યવર્ધા ] (શ્રી પ્રવચનસાર) * જો યહ જવાન સ્ત્રી અપની સુંદરતારૂપી જલસે ભરી હુઈ નદી કે સમાન માલૂમ હોતી હૈ યહી વહ સ્ત્રી હજારો દુ:ખરૂપી તરંગોંસે ભરી હુઈ ભયાનક નર્કની વૈતરણી નદીકે સમાન હૈ. ૩૬૮. (શ્રી સારસમુચ્ચય) * વિષયોંકા સેવન કરનેસે પ્રાણિયોકો કેવલ રતિ હી ઉત્પન હોતી હૈ. યદિ વહ રતિ સુખ માના જાવે તો વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુઓકે ખાનેમેં ભી સુખ માનના ચાહિયે. કચોકિ વિષયી મનુષ્ય જિસ પ્રકાર રતિકો પાકર અર્થાત્ પ્રસન્નતાસે વિષયોંકા ઉપભોગ કરતે હૈં ઉસી પ્રકાર કુત્તા ઔર શૂકરોંકા સમૂહ ભી તો પ્રસન્નતા સાથ વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુયે ખાતા હૈ. ૩૬૯. (શ્રી આદિપુરાક્ષ) કે જે આ આત્માને પૌદ્ગલિક પ્રાણોની સંતાનરૂપે પ્રવૃત્તિ છે, તેનો અંતરંગ હેતુ અનાદિ પૌગલિક કર્મ જેનું મૂળ (-નિમિત્ત) છે એવું શરીરાદિના મમત્વરૂપ ઉપરકતપણું -વિકારીપણું) છે. ૩૭0. (શ્રી પ્રવચનસાર) * શરીર સંબંધી નાના પ્રકાર સંકલ્પ વિકલ્પ હોતે હૈ, શરીરકી દૃષ્ટિ હી વ શરીરકી અહબુદ્ધિરૂપી શ્રદ્ધા હી અનિષ્ટ કરનેવાલી હૈ, જિસસે જ્ઞાનસ્વભાવી આત્માના દર્શન નહીં હોતા હૈ, ઇસસે જ્ઞાનાવરણકર્મકા પ્રચુર બંધ હોતા હૈ, તબ દુઃખની સંતાન પડ જાતી હૈ. ૩૭૧. (શ્રી ઉપદેશ-શુદ્ધસાર) * સર્વ કુટુંબાદિક તબ તક હી નેહ કરે જબ તક દાનકારિ ઉનકા સન્માન કરૈ હૈ, જૈસે સ્થાનકે બાલકકો જબ લગ ટુકડા ડારિયે તો લગ અપના હૈ. ૩૭૨. | (શ્રી પદ્મપુરાણ)
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy