________________
૫૧
[ વૈરાગ્યવર્ધા જીવને જેમ વસ્તુસ્વાદ વિપરીત ભાસે તેમ વિષયાસક્તપણાને લઈને રાગરસથી તું વિપરીતસ્વાદુ બન્યો છે. ૨૦૭.
(કી આત્માનુશાસન) કે હે મુને! તૂને માતાકે ગર્ભમેં રહકર જન્મ લેકર મરણ કિયા, વહ તેરે મરણસે અન્ય-અન્ય જન્મમેં અન્ય-અન્ય માતાકે રૂદનસે નયનોંકા નીર એકત્ર કરેં તબ સમુદ્રકે જલસે ભી અતિશયકર અધિકગુણા હો જાવે અર્થાતુ અનંતગુણા હો જાવે. ૨૦૮.
(કી ભાવપાહુડ) કે આ સંસારમાં જે કંઈ શારીરિક અને માનસિક દુઃખો ઉત્પન્ન થાય છે તે સર્વ શરીર ઉપર મમત્વ કરવાથી જીવને અનંતવાર પ્રાપ્ત થયા છે. ૨૦૯.
(મૂલાચાર) * યે ઇન્દ્રિયોકે ભોગ અસાર અર્થાત્ સાર રહિત તુચ્છ ઝીર્ણ તૃણકે સમાન હૈ, ભયકાકે પૈદા કરનેવાલે હૈં, આકુલતામય કષ્ટો કરનેવાલે હૈં વ સદા હી નાશ હોનેવાલે હૈં, દુર્ગતિમેં જન્મ કરાકર કલેશકો પૈદા કરનેવાલે હૈં તથા વિદ્વાનો કે દ્વારા નિંદનીક હૈ. ઇસ તરહ વિચાર કરતે હુએ ભી ખેદકી બાત હૈ કિ મેરી બુદ્ધિ ભોગોંસે નહીં હટતી હૈ તબ મેં બુદ્ધિ રહિત કિસકો પૂછું, કિસકા સહારા લું, કૌનસી તદબીર કરું? ૨૧૦. (શ્રી તત્ત્વભાવના)
* જગતમાં અજ્ઞાની મનુષ્યો પણ પોતાને અહિતકારી વસ્તુઓમાં પ્રેમ ધરાવતાં નથી. જેઓ વિષય ભોગાદિમાં ફસાઈ રહ્યાં છે તેવા વિષયાદિમાં ફસાઈ રહેલાં મનુષ્યો પણ જે વસ્તુઓને
અહિતકારી સમજે છે તેને તુરત જ છોડી દે છે. જુઓ, સ્ત્રી એ તેમને અત્યંત પ્રિય વસ્તુ છે પણ જો એક વખત જાણવામાં આવે કે આ સ્ત્રી મને છોડી કોઈ અન્યને ચાહે છે, અન્યથી રમે છે, તો
વૈરાગ્યવર્ષા ] તે જ વખતે તેને તે છોડી દે છે. પણ તું તો વિષયોની ભયંકરતા સાક્ષાત્ અનુભવ કરી ચૂક્યો છે. એકવાર નહિ પણ વારંવાર અનેક ભવોમાં એ જ કડવો અનુભવ કરતો આવ્યો છે, તોપણ તેથી તું કેમ વિરક્તચિત્ત થતો નથી? ભોજનમાં વિષ છે એમ માલુમ પડ્યા પછી ક્યો વિવેકી મનુષ્ય તેને ગ્રહણ કરે? વિષયો એ વિષથી પણ ભયંકર દુઃખપ્રદ છે, છતાં તું એ જ વિષયફંદમાં પડવા ઇચ્છે છે! ૨૧૧.
(શ્રી આત્માનુશાસન) કે કોઈ પ્રાણી વિષ ખાય તો તેની વેદનાથી તે એક જ જન્મમાં કષ્ટથી મરે છે, પરંતુ જે પ્રાણીઓએ ઇન્દ્રિયના ભોગરૂપી વિષનું પાન કર્યું છે તે પ્રાણીઓ આ સંસારવનમાં વારંવાર ભમ્યા કરે છે-વારંવાર મરે છે. ૨૧૨.
(પ્રી શીલપાડ) કે ઇસ સંસારમેં પરમ સુખ ક્યા હૈ? તો વહ એક ઇચ્છારહિતપના હૈ તથા પરમ દુઃખ ક્યા હૈ? તો વહ ઇચ્છાકા દાસ હો જાના હૈ. ઐસા મનમેં સમજકર જો પુરુષ સર્વસે મમતા ત્યાગકર જિનધર્મકો સેવન કરતે હૈં વે હી પુણ્યાત્મા પવિત્ર હૈ. શરીર વ શરીર સંબંધિયોકે સંબંધમેં ચિંતા કરવા ઇચ્છાઓકો પૈદા કરનેકા બીજ હૈ. ઇનસે મોહ ત્યાગના હી ઇચ્છાઓંકો મિટાનેકા બીજ હૈ. ૨૧૩.
(શ્રી સુભાષિતદેત્નસંદો) ક હે જીવ! તૂને ઇસ લોકકે ઉદરમેં વર્તતે જો પુદ્ગલ સ્કંધ, ઉન સબકો ગ્રસે અર્થાત્ ભક્ષણ કિયે ઔર ઉનહીકો પુનરુક્ત અર્થાતુ બાર-બાર ભોગતા હુઆ ભી તૃપ્તિકો પ્રાપ્ત ન હુઆ. ૨૧૪.
(શ્રી ભાવપાહુડ) કે ઇસ સંસારરૂપી સમુદ્રમેં ભ્રમણ કરનેસે મનુષ્યોકે જિતને સંબંધ હોતે હૈ, યે સબ હી આપદાઓકે ઘર હૈં. કયોંકિ અંતમેં