SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ [વૈરાગ્યવર્ધા * કર્મોદયવલથી, વેરી હોય તે તો મિત્ર થઈ જાય છે તથા મિત્ર હોય તે વેરી થઈ જાય છે, એવો જ સંસારનો સ્વભાવ છે. ૧૪૭, (શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા) * જે મનુષ્ય અહીં મૃત્યુના વિષયને ન તો ભૂતકાળમાં પ્રાપ્ત થયો હોય, ન વર્તમાનમાં પ્રાપ્ત થતો હોય અને ન ભવિષ્યમાં પ્રાપ્ત થવાનો હોય; અર્થાત્ જેનું મરણ ત્રણે કાળે સંભવ ન હોય તે જો કોઈ પ્રિયજનનું મરણ થતાં શોક કરે તો એમાં તેની શોભા છે. પરંતુ જે મનુષ્ય સમયાનુસાર પોતે જ મરણને પ્રાપ્ત થાય છે તેનું બીજા કોઈ પ્રાણીનું મરણ થતાં શોકાકુળ થવું અશોભનીય છે. અભિપ્રાય એ છે કે જો બધા સંસારી પ્રાણી સમય અનુસાર મૃત્યુ પ્રાપ્ત થાય છે તો એક બીજાનું મૃત્યુ થતાં શોક કરવો ઉચિતું નથી. ૧૪૮. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * વાસ્તવમાં વચન દ્વારા કોઈ પણ આત્મા નિંદા કે સ્તુતિને પ્રાપ્ત થતો નથી. મારી નિંદા કરવામાં આવી છે કે મારી સ્તુતિ કરવામાં આવી છે એમ મોહના યોગથી માને છે. ૧૪૯. શ્રી યોગસાર પ્રાભૃત) * હે જીવ! – સબ પ્રાણિયોમેં મિત્રતાકા ભાવ રખ. કિસીકો શત્રુ ન સમજ. ઉક્ત સબ પ્રાણિયોમેં ભી જો વિશેષ ગુણવાન હૈં ઉનકો દેખકર હર્ષકો ધારણ કર, દુઃખીજનકે પ્રતિ દયાકા વ્યવહાર કર, જિનકા સ્વભાવ વિપરીત હૈ ઉનકે વિષયમેં મધ્યસ્થતાકા ભાવ ધારણ કર, જિનવાણીકે સુનને ઔર તદનુસાર પ્રવૃત્તિ કરનેમેં અનુરાગ કર. ક્રોધરૂપ સુભટકો પરાજિત કર, ઇન્દ્રિય વિષયોંસે વિરક્ત હો, મૃત્યુ એવમ્ જન્મસે ઉત્પન્ન હોનેવાલે અતિશય દુઃખસે ભયભીત હો ઔર સમસ્ત કર્મમલસે રહિત વૈરાગ્યવષ ] મોક્ષસુખની અભિલાષા કર. ૧૫૦. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * મુનિરાજ ઐસી ભાવના કરતે હૈં કિ મેં કર્મસે પીડિત હું, કદયસે કોઈ દોષ ઉત્પન્ન હુઆ હૈ સો ઉસ દોષકો અભી કોઈ પ્રગટ કરે ઔર મુજે આત્માનુભવમેં સ્થાપિત કરકે સ્વસ્થ કરેં વહી મેરા અકૃત્રિમ મિત્ર (હિતૈષી) હૈ. પુનઃ ઐસી ભાવના કરતે હૈં કિ જો કોઈ અપને પુણ્યના ક્ષય કરકે મેરે દોષોકો કહતા હૈ ઉસસે યદિ મેં રોષ કરું તો ઇસ જગતમેં મેરે સમાન નીચ વા પાપી કૌન હૈ? ૧૫૧. (શ્રી જ્ઞાનાર્ણવ) કે ન કોઈ દેવ હૈ, ન કોઈ દેવી હૈ, ન કોઈ વૈદ્ય હૈ, ન કોઈ વિદ્યા હૈ, ન કોઈ મણિ હૈ, ન કોઈ મંત્ર હૈ, ન કોઈ આશ્રય હૈ, ન કોઈ મિત્ર હૈ, ન કોઈ ઓર રાજા આદિ ઇસ તીન લોકમેં હૈ જો પ્રાણિયોકે ઉદયમેં આયે હુએ કર્મકો રોકી શકે. ૧૫૨. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે! એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એમ આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે ને અંદર કામ કરવાનાં ઘણા છે એમ એને લાગવું જોઈએ! ૧૫૩. (દષ્ટિનાં નિધાન ) * જો કોઈ મેરા અનેક પ્રકારકે વધબંધનાદિ પ્રયોગોંસે ઈલાજ નહિ કરેં તો મેરે પૂર્વ જન્મો કે સંચિત કિયે અસાતાકર્મરૂપી રોગકા નાશ કૈસે હો? ભાવાર્થ-જો મુજે વધબંધનાદિકસે પીડિત કરતા હૈ વહ મેરે પૂર્વોપાર્જિત કર્મરૂપી રોગોં કો નષ્ટ કરનેવાલા વૈદ્ય હૈ ઉસકા તો ઉપકાર માનના યોગ્ય હૈ, કિંતુ ઉસસે
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy