SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કે, 1 પામતા ધ રાકી . (૩૨) અપૂર્વ વાણી નડિયાદ, આસો વદ ૨, ૧૯૫૨ સગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. ૧ પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજે જિન સ્વભાવ તો, આત્મભાનનો ગુંજ્ય. ૨ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ; અપૂર્વ વાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય ૩ ? ' , '; ''81 ટકાય !! - ; કામ A ke + કારના માસી 1 tri, રામનવમીનો અંતિમ ઉપદેશ રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭ , " ક " ' .. : 9 વલબન આધાર: * * * * TY . ! ' કા કે ન કરે શ્રી જિન પરમાત્માને નમઃ ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ. આતમસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ નિજપદ ઐક્યતા ભેદ ભાવ નહી કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિ માન; અવલંબન શ્રીસદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ઉપાસના જિન ચરણની,અતિશય ભક્તિ સહીત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટીત. /5* * *T, '''' S S ''''* ૫ '''' '' જ
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy