SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ક, કામ કાજ બાલાર તો (૧૬) અશુચિભાવના (ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. કેe A, AdhikidatiNeartilisativu re tari નિવૃત્તિ બોધ (નારાજ છંદ) અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા ! ! ઉઘાડ ન્યાય-નેત્રને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. માનવામાયામ કાજ # withink" જાગMaોકો તમામiluMkkuEastrol alondre ૧ ૨. (દોહરા) જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર. જ્ઞાની કે અજ્ઞાનીજન, સુખદુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય. જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણહતુ. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવ રોગનાં, કાયરને પ્રતિકૂળ. ૩ મારા પતિને કે' win “બા . ૫
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy