SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાસનાનું નિવેદન પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પૂનામાં કહેલું: સનાતન ધર્મ :- સાચા પુરુષની શ્રદ્ધા-પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ સનાતન ધર્મ છે.” વચનાવલી વાંચતા :- “મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” કલ્યાણનો માર્ગ : “અમારા કહેવાથી પ.કૃ.દેવની શ્રદ્ધા કરશે તેનું કલ્યાણ થશે.” પ્રતિજ્ઞા : “સંતના કહેવાથી મારે પ.કૃ. દેવની આજ્ઞા માન્ય પ્રશ્ન : તેની આજ્ઞા શું છે? તું આત્મા છે. જ્ઞાનીએ જોયો તેવો છે. તે સિદ્ધ સ્વરૂપ શ્રી નો જવાબ :
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy