________________
| ભાવાવાળાના લાલનહાવાના પગમાં અવસાન-
(૧૨૨) બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુલજ્ઞાન પ્રથમ લે જાણ, નરદેહે પછી પામે ધ્યાન, ૫ જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છે; સમજણ બીજી પછી કહીશ,
જ્યારે ચિતે સ્થિર થઈશ. ૬ જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. ૨
મુંફ.વદ ૧, ૧૯૪૬
(૧૬)
આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.
મું, વૈ. વદ ૫, ગુરુ, ૧૯૪૬.