SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) (૩) (વસંતતિલકા વૃત્ત) સંસારમાં મન અરે કયમ મોહ પામે ? વૈરાગ્યમાં ઝટ પડયે ગતિ એ જ જામે ; માયા અહો ગણી લહે દિલ આપ આવી; “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી.'' (૪) મુનિને પ્રણામ (મનહરપદ) શાંતિકે સાગર અરુ, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાન કે નિધાન હો; શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી; સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હો. રાગદ્વેષસેં રહિત, પરમ પુનિત નિત્ય, ગુનર્સે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધકાલ. મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો. (શાર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધૈર્ય ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટી કરું વંદના વર્ષ ૧૭ મું.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy