________________
[ દર ! એમ પણ વર્તાય છે તેવી સમજાવાળાને ભગવાન પાપમાં કહે છે એ યાદ રાખવાનું છે.
બીજે વર્ગ વિરતિને છે. તેવા શ્રેયાથીએ પ્રમ છે પરિશ્ચની મર્યાદા કરવી જોઈએ અર્થાત્ આટલું ધન, બાટલી જમીન અને આટલી બીજી સામગ્રી માટે રાખવી અને એથી વધારે કશું ન રાખવું તથા રેજના ખાનપાન ગેરેની મર્યાદા નકકી કરી લેવી, જેથી હાજતે માપમાં હ અને મન તથા શરીર ચંચળ થવા ન પામે. આ બધું એ વિરતિવાળાએ જીવનમાં રયમ કેળવાય અને તમાં તૃસ્થાના જે પ્રબળ સંરકારો છે તે ધીરે ધીરે
છા થાય એ બુદ્ધિથી જ આચરવાનું છે. એવા કઈ પવિત્ર ઉદેશ વિના કેવળ મૂહલાવે વા જડભાવે કરેલા કેઈ નિયમ જીવનને લાભપ્રદ થતા નથીઆ અંશવિરતિવાળા વેપારી હોય, ખેડુત કિય, શિક્ષક હોય, ઘાંચી હોય, માચી હોય, ધાબી થાય વા ગમે તે વાતને વા ગમે તે ધન છે કરનારા હિાય માત્ર તેનું લક્ષ્ય સંયમ કેળવવાની બુદ્ધિથી અંશવિતિ તરફ વળેલું હોવું જોઈએ. આંતર પરિગ્રહ એ કરવા આ અંશવિરતિવાળાએ બાહ્યપરિગ્રહની મર્યાદા બાંધી લેવી જોઈએ અને બરાબર તદનુસાર વર્તનને કેળવવું જોઈએ. લોભ એ થાય તે જ બાહ્યપરિગ્રહની મર્યાદા બાંધી શકાય અને એ બંધાથ તે જ આંતર પરિગ્રહને . ત્યાગ કેળવાય. આ માટે વિવિધ પ્રકારની ભાવનાઓ કેળવીને ચિત્તમાં એ અંશવિતિના સંસ્કારોને દદીભૂત કરવાના છે. પ્રાણીમાત્ર મારો બંધુ છે એવી ભાવના