________________
[ ૬ ]
શુ પણ ઉદાસીન ન હતા. ભગવતી સૂત્રમાં કે ખીન્ત તેમાં જે જે સંવાદ, ચર્ચાએ અને દૃષ્ટાંતે વા કથાએ નાવેલાં છે તે તમામને અભ્યાસી, આ હકીક્તને ખરાખર ારવી શકે એમ છે. ભગવાન સાધનામાં એટલા ખધા ટાર હતા કે તેઓ જીવન પર્યંત કેવા બેક્ષ ઉપર-ખરા
માં માધુરી વૃત્તિ ઉપર જ પેાતાને નિભાવ કરતા હ્યા છે. કદી તેઓ મેટા મોટા નિમંત્રણામાં ભેજન માટે ચા જ નથી તેમ જે શૈક્ષ દોષવાળુ હોય એટલે પાતાને માટે જ તૈયાર કરેલું હોય વા કેઈપણ વ્યક્તિને માટે સતષ કે પીડા કરનારું' હાય તે તેઓએ કદી નથી જ વીકાયું. નિર્દેષિ ભક્ષ વિના ઉપવાસેાના ઉપવાસે તે ખેંચી ઢતા; પરંતુ ભક્તિભાવથી પ્રેરાઇ કઇ અનુયાયી ઉપાસક વા ઉપાસિકાએ જે લક્ષ તેમને માટે ખાસ તૈયાર કરેલું જણાય તે, તેઓએ કદી પણ સ્વીકાર્યું જ નથી તેમ પેાતાનાં અનુયાયી શ્રમણુશ્રમણીએને પણ એવું ભેંક્ષ લેવાની મનાઈ કરેલી છે. તેમણે પોતાના નિર્વાહ માટે કે પેાતાના સંધના નિર્વાહ માટે કોઇ નાનાં કે મોટાં દાના પણ સ્વીકાર્યા નથી, તેમ દાનમાં અપાતાં જમીન, ગીચા વા મંદા પણ સ્વીકાર્યાં નથી, તેમ પોતાના કે પેાતાના સઘના કાયમી નિભાવ માટે કાઈ પોતાના અસાધારણ ઉપાસક વા ઉપાસિકાને કશી પ્રેરણા પણ નથી કરી. અરે માંદા હોય ત્યારે પણું ગૌષધ લેવાની વા ખીન્ન વૈદ્યકીય ઉપચારા લેવાની લેશ ઈચ્છા પશુ નથી સેવી, તેમ તેમના સધનાં શ્રમણૢશ્રમણીઓને “એ આખત ડગલે ને પગલે સાધારણ સ્થિતિમાં એ વૈદ્યકીય રાહત લેવાના કે ઔષધાદિ લેવાના સાફ સાફ નિષેધ કરેલ