________________
[ 4 ]
જમાલિને વિચાર ગમ્મે તે તેની પાસે જ રહ્યા અને જેમને એ વિચાર ન ગમ્યા તે તેની પાસેથી જુદા પડીને ચંપા નગરીના પૂર્ણ ભદ્ર ચૈત્યમાં જ્યાં. ભગવાન મહાવીર બિરાજતા હતા ત્યાં પહોંચી ગયા. હવે જ્યારે જમાલિ નિરાગી થયા અને વિહાર કરવાને સશકત થયા ત્યારે તે, ચંપા નગરીમાં જ્યાં ભગવાન મહાવીર બિરાજતા હતા ત્યાં આવી પહોંચ્યા અને ભગવાનને વદન નમન, કર્યા વગર ખરું ક્રૂર નહીં તેમ બહુ પાસે નહીં. એમ ઊભા રહીને કહેવા લાગ્યા કે જેમ આપ દેવાનુપ્રિયના બીજા શિષ્યે હજી સુધી છદ્મસ્થ જ રહ્યા છે અને અરહા જિન કેવલી થયા નથી. તેમાંયલા હું નથી, હું તે જ્ઞાન દર્શનને પામેલ છું અને જિન અરહા કેવલી થઈને આપની પાસે આવ્યા છું કારણ કે મેં વર્તમાન કાળ અને ભૂતકાળને ઘનિષ્ઠ સંમધથાળા માનવાની આપની ભૂલ પકડી પાડી છે. મને થાડા દિવસ પહેલાં મારી માંદગીની હાલતમાં એ અનુભવસિદ્ધ થઇ ગયું છે કે વર્તમાનકાળ અને ભૂતકાળ ી ઘનિષ્ઠ સધવાળા ન હોઇ શકે માટે જ તમે જે ક્રિયાણ ને ‘કૃત' કહી છે, તે વાત માટી છે, ભગવાને તેને સમજાવવા સારુ એક રાગીની વાત કહી અને એક આત્મસાધના કરતાર અનગારની વાત કહી : હે જમાલિ ! ધાર કે કેઈ લાંખા સમયને રાગી છે, તે ઉપચાર કરવા લાગે છે અને ઉપચારથી તેના શરીરમાં એક આની એ માની એ રીતે ધીરે ધીર સુધારા થવા માંડયેા છે, એ અપેક્ષાએ જો કે હજી તે તદ્ન સાો થયેા નથી કહેવાને હરકત નથી. · કાઇ સાધક
P
છતાં
•
તેને હું સાજો છે”. એમ પેાતાની ચિત્તશુદ્ધિ માટે