________________
ભિયા) ગામ પાસે ઋજુવાલુકા નીને કાંઠે વેચાવા નામના ચિત્યની પાસે સામાગ નામના ગૃહપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે દેહ આસરે ધ્યાનમાં બેઠેલા મહાવીરને પ્રવજ્યા સ્વીકાર્યા પછી તેરમું વરસ ચાલતું હતું ત્યારે ઉનાળાની તુમાં વૈશાખ શુછ દિ દશમને દિવસે જે વખતે છાયા પશ્ચિમ તરફ ઢળતી હતી તે વખતે વિથગ્રુહમાં અને હસ્તેત્તર નક્ષત્રને એટલે ઉત્તરાફાશુની નક્ષત્રને રોગ થયે સર્વથા નિરાવરણ એવું આત્મજ્ઞાન-કેવળવિજ્ઞાન પ્રગટયું હતું. .
. જ્યારે બાર વરસની સાધનાને પરિણામે ભગવાન બેંતાલીશ વરસની વયે બુદ્ધ થવાની–કેવળી થવાની અણી ઉપર આંવી પહેચ્યા હતા ત્યારે તેમની મનોદશા આ પ્રમાણે હતી. . . . . . . તે વખતે ભગવાનને સંયમ અને પમ હત, તપ અપમ, આત્મવાળ-આંતર વીર્ય અનેપમ, તેમની - સરળતા પરાકાષ્ઠાએ પહોંચેલી, , નમ્રતા, ક્ષમા,
અપરિગ્રહવૃત્તિ, અલભભાવ, પ્રસાદભાવ-આત્મપ્રસન્નતા, - સત્યને આગ્રહ, સમ્યગૂ દર્શન સમ્યગૃજ્ઞાન અને : સમ્યફચારિત્ર આ બધા ગુણે ભગવાનમાં પરાકાષ્ઠાએ
પહેચેલા હતા. ' ' . . . . . : : હવે તેઓ વીતરાગ વીતકેપ, જિતેદ્રિય અને સર્વપ્રકારે : સિમદશની ભૂમિકા ઉપર પોંચી ગયા. આમ તેમણે : દે અને આત્માના પ્રભાવને પેતેિ જાતે અનુભવ્ય