________________
૨૭ ] સમાન હકકે ભેગવવાને અનધિકાર અને શૂદ્રવર્ણ તે અત્યંત તિરસ્કારપાત્ર–વર્તમાનમાં શ્રીમંત અને ગરીબની જે પરિસ્થિતિ છે તેને મળતી આવતી તેમના સમયના પુરેહિત. અને અપુરહિત સમાજની સ્થિતિ હતી. એમ કહેવામાં ય ન્યૂક્તિ કહેવાય. -સ્મૃતિઓએ જેમને ધર્મ આચાર કર્તવ્ય વગેરે નિયત રીતે વ્યવસ્થિત કરી આપેલાં તેવા ક્ષત્રિય અને વૈશ્યનું પિતપતાની મર્યાદાને ભંગ કરનારું વર્તન–સ્વછંદ વર્તન અને આવું વર્તન છતાં તેમને પુરોહિતેને સબળ ટેકે.
તેમના સમયનાં પરિશ્રમજીવી લેકેની વિશેષ ઉપેક્ષા અને તેમને કરવામાં આવતે અન્યાય. –રાજાઓની સ્વછંદ પ્રવૃત્તિ, પ્રજાનિરપેક્ષ વર્તન, અન્યાયપ્રધાન રીતભાત અને અન્યાય માર્ગના અવલંબન ઉપર વૈિભવવિલાસની પ્રચુરતા. –નારીજાતિની અવહેલના, ‘માનવમાત્રને મળતા તમામ હકકે ભેગવવાને તેમને અનધિકાર. સ્ત્રીના અપહરણનું શૂરતાસૂચક મહત્વ અને તે દ્વારા વરવૃત્તિની પ્રતિષ્ઠા, , , , –કેવળ વૈભવ વિલાસપ્રિય અને લગભગ સ્વચ્છ ચાલનારા રાજામાં ઈશ્વરાંશ વા. દેવાંશનું ધર્મદષ્ટિએ. આ પણું.. . . . . . : "