________________
નાયાન્વયી જ્ઞાત અન્વય–વંશહેવાથી. જાત જ્ઞાતાન્વય' ને બદલે પ્રાકૃતમાં “નાત ઉચ્ચારણ જ્ઞાતપુત્રો છે. “ના” અને “ના” એ બને સાતનંદન | શબ્દો ઉચ્ચારણમાં ભિન્ન છે છતાં
સમાનાર્થક છે. ૧૭ મહાવીર પિતે જાતે તેમના માતા પિતા ભાઈ વગેરે
કુટુંબ પ્રત્યે અસાધારણ વત્સલ હતા. તેમને માટે એવું કહેવાય છે કે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે જ તેમણે એ સંકલ્પ કરેલો કે માતાપિતા યાત હોય ત્યાં સુધી માતાપિતાને આઘાત થાય એવી કઈ પ્રવૃત્તિ સ્વીકારવી નહીં એટલું જ નહીં; તેઓ માતાપિતાના અવસાન બાદ પણ મોટાભાઈના કહેવાથી બે એક વર્ષ નિસ્પૃહભાવે પણ તેમની સાથે રહેલા. ગર્ભથી કેટલાંક બાળકો ભારે ચિંતક-વિચારપ્રવણ હોય છે એ તે અભિમન્યુએ ગર્ભસ્થ રહીને પ્રાપ્ત કરેલા જ્ઞાન ઉપરથી સાબિત થાય છે. મહાવીર ગર્ભસ્થ હતા ત્યારથી જ ભારે ચિંતક હતા અને તેમની વૃત્તિમાં કેઈને પણ ન દુભાવાને ભાવ ત્યારથી જ પ્રધાન પણે દઢ થયેલ હતું. જેનું પરિણામ તેમના જીવનમાં ઉત્તરોત્તર વધતું રહે છે. કહેવાય છે કે રમતાં રમતાં એક મટે સર્ષ જોવામાં આવતાં બીજા રમનારા ગઠિયાઓને ભય કે ઈજા ન થાય. માટે તેમણે સાહસ, કરીને-જીવનું જોખમ. વેઠીને–પણ તે સર્પને પકડીને દૂર ફેંકી દીધેલ. સને મારવા સચ વિચાર તેમને નહીં કેઈપણ ઈજા કરૂ