________________
[ ૧૭ ] તેમના વંશનું નામ ના, ના, નાઘ (સંસ્કૃતમાં જ્ઞાતિ કે જ્ઞાતુ. આ વંશ ઉપરથી મહાવી૨નું નામ સાતપુત્ર, નાથીય, નાતપુર(બૌદ્ધશાસ્ત્ર) પણ જાણિત થયેલ છે) તેમને ગોત્રનું નામ કાશ્યપ. (ત્યાં ત્યાં મહાવીરનું વર્ણન આવે છે ત્યાં તમામ સ્થળે ગાત્રને નિશ કરેલ હોય છે. એટલું જ નહીં, તેમના પિતા, માતા, પત્ની એ તમામનાં નેત્રને ઉલ્લેખ કરવામાં આવેલ છે. એથી એમના જમાનામાં ગોત્રને નિર્દેશ કેટલે જરૂરી હતે એ સાફ જણાય છે) માતાનું સુપ્રસિદ્ધ નામ ત્રિશલા. આ ઉપરાંત તેનાં બીજું નામે પણ પ્રચલિત હતાં : વિદેહદિસ, પ્રિયકારિણી. ત્રિશલાનું પીયર-પિતૃગૃહ-વિદેહ દેશમાં હતું એટલે જેણીને વિદેહ દેશે--જન્મ-દીધેલ છે માટે વિદેદિક્ષાવિદેહદત્તા. માતાના ગોત્રનું નામ વાસિષ્ઠ મહાવીરના કાકાનું નામ શુર્પસ (સુપા વા સુપાશ વા સુપશ્ય) મામાનું નામ ચેટક, એ વિશાલાના ગણતંત્રના પ્રજાસત્તાક રાજ્યના આગેવાન હતા, કેવળ ન્યાયને ખાતર શ્રેણિક–બિંબિસાર-સંભાસાર–ના પુત્ર કેણિક સાથે તેમને યુદ્ધમાં ઉતરવું પડેલું. તથા ચેટકની
પુત્રી ચિલ્લણદેવી રાજગૃહના રાજા મગધાધિપણિકની • પત્ની થાય ચેટકે હલંકી વંશના શ્રેણિકને પિતાને