________________
ઈ શકીએ છીએ, જેને પરિણામે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ સ્થાપવામાં આપણે પણ નિમિત્તરૂપ બનીએ છીએ.
સર્વધર્મ સમભાવની વૃત્તિને આ અદભુત પ્રભાવ છે, એમ સમજીને જ આ આવૃત્તિમાં આપેલાં ટિપણે બધાં - એ દષ્ટિએ પ્રધાનપણે લખેલાં છે એટલે વિદ્યાર્થીઓ તથા બીજા
પણ અભ્યાસીઓ એ તરફ વિશેષ લક્ષ્ય આપે એવી નમ્ર ભલામણ છે. આભાર
૧ તુલનાત્મક ટિપણે આપતી વખતે બ્રાહ્મણુધર્મનાં પવિત્રવચનને અને બૌદ્ધધર્મનાં પવિત્ર વચને ને ઉપયોગ કરવાને ખ્યાલ મનમાં આવે પરંતુ કરણાથી ભરપૂર વન્દનીય શ્રી ઈસુ ખ્રિસ્તનાં અને પિગંબર મોહમ્મદ સાહેબનાં વચનેને ઉપગ કરવાનો ખ્યાલ તત્કાળ નહીં આવે, માનનીય પંડિત શ્રી સુખલાલજી સાથે આ તુલનાત્મક ટિપ્પણની વાત કરતા હતા અને તેમને એ ટિપણેનો નમૂને સંભળાવતા હતા ત્યારે તેમણે તરત જ કહ્યું કે આની સાથે બાઈબલ અને કુરાનનાં વચનને મુકીને સરખામણી કરે તે ઘણું વધારે સારું થશે. આ સૂચના મનમાં એકદમ સોંસરવી ઉતરી ગઈ અને તરત જ અહીંના માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં પહોંચ્યું, ત્યાંથી સુસ્ત અને તેમને ઉપદેશ” એ નામનું તથા “હજરત મહમદ અને ઈસ્લામ એ નામનું એમ બન્ને પુસ્તક લઈ આવ્યો. તે બન્નેને તત્કાળ વાંચી તેમાંથી મહાવીર–વામાં આવેલાં વચનો સાથે અને ભાવ સાથે સખાવવાં જેવાં વચનો - વીણી કાઢયાં અને