________________
टिप्पण
१९
અને તેનાં દુષ્પરિણામે વિશે પણ તીવ્ર વિચાર આવ્યા, તેથી તેનુ મન એ વિલાસેથી ઉદાસ થઈ ગયું અને તે, એ બધા વિલાસા તથા અનર્ગળ સંપત્તિવૈભવ છેાડી દઇને ભગવાન મહાવીરને શરણે આવ્યા અને તેમની પાસે શ્રમણુદીક્ષા લઈ તેમના શ્રમણુસંધમાં રહી આ પાંચ ડાત્રતાને આચરવા લાગ્યા. તે મુનિ થયેલ સમુદ્રપાલિત આ ત્રીજા પદ્મને ખેલે છે. શ્રી જિન
રાખ્યું ચે ધાતુ ઉપરથી આવેલ છે. જે, રાગદ્વેષ વગેરે આંતર શત્રુઓને જિતનાર છેતે જિન કહેવાય છે. જૈન એટલે જિનને અનુયાયી. આ શબ્દ જૈન તીર્થંકરે માટે વપરાય છે | તેમ બદ્ધ તીર્થંકરા માટે અને શ્રાવિષ્ણુ ભગવાન માટે પણ વપરાય છે. સંસ્કૃત કાશકાર અમરસિં, હેમચંદ્ર અને પુરુષાત્તમપતિ વગેરેએ ‘જિન’ શબ્દના એ ત્રણે અર્થ બતાવેલા છે
ગા૦ ૪ શણ~આ પદ્યમાં ધર્મને શરણુ' સમાન બતાવેલ છે તેને આશય આ છે જે શ્રેયાયી શુદ્ધનિાથી ધર્મનું એટલે સદાચરણુ સંયમ તપ વગેરેનું આચરણૢ કરે છે તેને જરા મરણુ ... વગેરેની વેદના સતાવતી નથી. શરીરધારી માત્રને જરા મચ્છુ વર્ત એ તદ્દન સ્વાભાવિક છે. શરીરના એવા જ સ્વભાવ છે એટલે એ વેદના માટા ભ્રુપ | શુ તીર્થંકરોથી પણ ટાળી ટળતી નથી. ફકત ધર્મારાધન સમતાનું કારણ બને છે, એથી એ વેદનાએ તદ્દન હળવી થઈ જાય છે એ દૃષ્ટિએ દુઃખમાત્રમાં ધર્માં' તે ક્ષરણ સમજવાના છે. મા૦ ૯ ઘડપણ—સંયમ તપ સદાચરણુ એમની પ્રત્તિ વગેરેની સાધના વિવેક પ્રાપ્ત થતાં યુવાવસ્થાથી જ શરૂ કરી દેવી જોઈએ. એમ કરવાથી એને સારા એવા અભ્યાસ પડી જશે અને આપણાં મન વચન અને શરીરનાં વલણા એ તરફ વળી જશે અને યુવાવસ્થા પછીની આધેડ ઉંમર આંત્રતાં કે ધડપણુ આવતાં ચ આપણુ એ ધમય .: વલણુ ટકી રહેશે એટલે યુવાવસ્થાથી માંડી છેક છેલ્લી અવસ્થા સુધી
5