________________
टिप्पण
દે પણ જ્યારે વૈદિક કર્મકાંડમાં યજ્ઞયાગ વગેરેની પ્રધાનતા તી, દેને પ્રસન્ન રાખવા એ કર્મકાંડ કરવામાં આવતાં અને દેવે સુદ્ધાં ને ભાગ લેવા આવતા એમ મનાતું ત્યારે દેવોની ભારે પ્રતિષ્ઠા હતી એટલે આ પદ્યના કર્તા શય્યાવસૂરિ જણાવે છે કે જેમનું મન અહિંસા સંચમ અને તપ ૫ ધર્મ તરફ સદા વળેલું છે તેમને એ પ્રતિષ્ઠિત દે પણ નમસ્કાર કરે છે. વિદિક પરંપરામાં અને તેના ગ્રમાં દેવેનું જેટલું મહત્વ છે તેટલું મહત્વ જન પરંપરામાં કે તેના સાહિત્યમાં નથી.
આચાર્ય શÁભવરિએ ધર્મસૂત્રના આ પદ્યને પિતે રચેલા દશવકાલિક સૂત્રમાં પ્રથમ મુકેલ છે. તેઓ પિતે પ્રખર કર્મકાંડી બ્રાહ્મણ હતા. પાછળથી તેઓએ જૈન દીક્ષા સ્વીકારેલી, પછી જ્યારે મનક નામને તેમનો પુત્ર પિતાને શોધતો શેધ તેમની પાસે આવ્યા ત્યારે તેમણે તે નાના મનકને પણ જૈન દીક્ષા આપી. જ્યારે તેમને ખબર પડી કે મનક વધારે જીવે એમ નથી તેથી તેના વાચનને માટે જેમાં સંક્ષેપે કરીને તમામ જૈન આગમોનો સાર આવી જાય એવું દશવૈકાલિક સત્ર રચી કાઢયું. એ પૂવવસ્થામાં પ્રખર કર્મકાંડી બ્રાહાણના સમયમાં તે વખતના સમાજમાં દેવની પ્રતિષ્ઠા હોય એ સ્વાભાવિક છે.
જૈન ધર્મની દષ્ટિ ચિત્તશુદ્ધિપ્રધાન છે અને ચિત્તશુદ્ધિનાં મુખ્ય સાધન અહિંસા સંયમ અને તપ છે એટલે તે દષ્ટિએ દેવે કરતાં શ્રેયાથી મનુષ્યો જ વિશેષ પ્રતિષ્ઠિત છે, જયારે દેવ મટે ભાગે નર્યા ભગપરાયણ હે શ્રેયાથી મનુષ્યની સરખામણીમાં તેમનું મૂલ્ય નહીંવત છે એ
ખ્યાલમાં રાખવાનું છે. ' * * : ગાત્ર ૨ પાંચ મહાવ્રતને-સરખાવેઃ “ચત્તને વર્જિરિ - પ ધરિનાનું! મિત્તે ત્યા મનવમ્', આ સુખસિદ્ધ ક. અર્થાત તમામ ધર્મને અનુસરનારાઓએ આ પાંચ