________________
२०
न वि मुंडिएण समणो
ओंकारेण न बंभणो। न मुणी रण्णवासेण कुसचीरेण तावसो ॥ समयाए समणो होइ बंभचेरेण बंभयो। नाणेण उ मुणी होइ तवेण होइ तावसो॥
અ. ૨૫ ગા૦ ૩૧–૩૨
न मुण्डकेन समणो अव्वतो अलिक भणं । इच्छालोमसमापनो समणो किं भविस्सति?॥ यो च समेति पापानि अणुं फलानि सव्वसो। समितत्ता हि पापानं समणो ति पवुचति ॥ न तेन भिक्खू होति यावता भिक्खते परे। विस्सं धम्म समादाय भिक्खू न होति तावता ॥ न मोनेन मुनी होति मुळहरूपो अविद्दसु ॥ पापानि परिवजेति स मुनी तेन सो मुनी ।। धभरथर१०-११-१३-१४ सचे लभेय निपकं सहायं सद्धिचरं साधुविहारि धीरं। अभिभुय्य सव्वानि परिस्सयानि
आहारमिच्छे मियमेसणिज्जं सहायमिच्छे निउणत्थवुद्धि । नियमिच्छेज विवेगजोग्गं
મુંથી શ્રમણ થવાતું નથી એકારથી બ્રાહ્મણ થવાતું નથી જંગલવાસ કરવાથી મુનિ થવાતું
નથી અને ડાભનાં ચીર પહેરવાથી તાપસ
यातुनथी. સમતાને લીધે શ્રમણ કહેવાય, બ્રહ્મચર્યને લીધે બ્રાહ્મણ કહેવાય,
જ્ઞાનને લીધે મુનિ કહેવાય અને તપને લીધે તાપસ કહેવાય. મિત અને એષણય આહારને છે, નિપુણાર્થ બુદ્ધિવાળાને સાથીરૂપે
छे,
વિવેકવાળા-એકાંતવાળા સ્થાનને
४च्छे.