________________
વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિકૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૫ મહત્તત્વ મહનીયમહ: મહા ધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. ૬
તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય.
૭
દર્શન દેવદેવસ્ય દર્શન પાપનાશનમ્; દર્શન સ્વર્ગસોપાનું દર્શન મોક્ષસાધનમ્. દર્શનાર્દ દુરિતધ્વંસી વંદનાદું વાંછિતપ્રદ: પૂજનાત્ પૂરક: શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્મઃ ૮ પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવ નિધિ; પ્રભુ દર્શનસે પામીએ, સકલ મનોરથ સિદ્ધિ. ૯ ભ્રહ્માનંદ પરમ સુખદ કેવલ જ્ઞાનમૂર્તિમ, દ્વદ્વાતીત ગગનસદર્શ તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્; એક નિત્ય વિમલમચલ, સર્વદા સાક્ષીભૂતમ્, ભાવાતીત ત્રિગુણરહિત, સદ્ગુરુ નમામિ. ૧૦ આનન્દમાનન્દકર પ્રસન્ન, જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપ; યોગીન્દ્રમીયં ભવરોગવેદ્ય, શ્રીમદ્ ગુરું નિત્યમાં નમામિ. ૧૧
શ્રીમદ્ પરબ્રહ્મગુરુ વંદામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું ભજામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨ ગુરુર્બ મા ગુરૂવિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ; ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ ૧૩
પ્રાર્થના પિયુષ * ર૯ |