SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્ર નમો અરિહંતાણે નમો સિદ્ધાણે નમો આયરિઆણું નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ (કાઉસ્સગ્ગ પારીને થોય કહેવી) થોય મનહર મૂર્તિ અરિહંત તણી, મુજ આશ ફળી તુજ દર્શનની; કરું વંદના હૈયે ભાવ ધરી, ભવસાગર તરણી તું જ તરી. (પછી ખમાસમણ દેવું) - * - * - * - સાંયકાળની સ્તુતિ તથા દેવવંદન મહાદેવ્યા: કુક્ષિરત્ન શબ્દજીતરવાત્મજમ્; રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયક.... ૧ જ્ય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ, પરમ ગુરુ શુદ્ધ ચૈતત્યસ્વામી. ૨ ૐકાર બિંદુ સંયુકત, નિત્યં ધ્યાયતિ યોગિનઃ કામદ મોક્ષદ ચૈવ, ૐકારાય નમોનમઃ ૩ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહી જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૪ પ્રાર્થના પિયુષ * ૨૮]
SR No.009216
Book TitlePrarthana Piyush
Original Sutra AuthorN/A
AuthorMumukshu Bhai Baheno
PublisherRaj Saubhag Satsang Mandal
Publication Year2016
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size200 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy