________________
o૮
...૯૧
...૯૨
...૯3
.૯૪
‘ઉછી જાતિ કંદોઇ તણી, ધસી આવ્યો રાય શ્રેણિક ભણી; કંદોઇ કહે “પાલો બોલ,” આગલિ ઉભો રહ્યો નિટોલા આગલ જૈનૈઉભો રહું, નરવર બોલ કહું તે'નિરવહું; રાય ભર્ણ “મંત્રીસ્વર!સુણો, કરો વીવાહ કંદોઇતણો જાન લેઇ નઇં આવો તુમ્હો, માનમહત્ત પછે દેઢ્યું અમ્યો; કરજ કાઢી કીધાં પકવાન, ઘર વેચીને કાઢી જાંના પ્રથમ સગાં હુંતા પચાસ, મોટે સમપિર્ણો મલ્યાં સહુ તાસ; ઉતારા તે અલગા કરયા, સંઘસરા તે*સોટૅભરયા. પહિલાં જમણ કુંવર જિમઈ, ઐકેકપછી પધારો તુહ એક એકને જણ ચ્યાર, સાચવવા મેહલ્યો સુવીચાર અંઘોલી 'ઉરડીયૂ લઈ જાય, જકડ બંધાવઈ તેહને રાય; સોટે સમઝાવ્યાં તે સવે, "અધસસંતા મુકાવ્યા હવૈ. તેડઉ વર નૈ થાર્ય અસૂર, બાંધ્યો બંધસો કંધિભરપૂર;
સુડી સોર્ટ સંઘસર્વે, તિહાં લગિમારો જિહાં મરે કહિરે રતન તાહારૈ હતું? આજ લગિ કીધું અણછતું? રતન તણાં થાનકિઈંદોય, વ્યવહારીયા કિ રાઉલ હોય''
..૯૫ કૂદંતાં કહિ સાચી વાત, “કન્યા અડ્ડપોહોતી છે સાત; કીધું તે પૈદીધુંઘણું, એ રતન કેવના તણું આડી રે ચોરી ઉમટૅ, રાંકાં હાÁરયણ કિમ ઘટેં;” ‘ભૂંડા ભરડાની પરિથયીં, લહિણું લેતાં દેણું થયઉં કંદોઇનૅકરયું પસાય, નાઠી જાન તે દાહોદમેં જાઇ; તેહદિવસનૈ તેહજ વાર, કૈવનો પરણ્યો સુવીચાર શ્રેણીકરાય દે કન્યાદાન, બાર કોડિ સાર્થે નિધાન; જુગલૈં જુગતી જોડી જોડ, પહિરાંમણી કીધી નવ કોડિ ભોજન ભગતિ જે હરખ અપાર, કહિતાં વાધઇ બહુ વિસ્તાર; સરÁસરખાંસમંધી મિલ્યા, પહિરાંમણી પહિરીનેં ચાલ્યા એક દિવસ ઉંચૅમાલીયઇં, “પરલાલી કેરેંજાલીયઇં; સિંઘાસર્થે બૈઠા સુવિચાર, કૈવન્નો નૈ અભયકુમાર “બુધિસાગરસૂં અભયકુમાર!વયણ એક કહું તે અવધારિ;
ચ્ચાર પુત્રને ચ્યારે જે નારિ, ડોકરિમાતા એ નયરિમઝારિ ૧. નિભાવવું; ૨. માનપાન; 3. નેતર; ૪. સોટી; ૫. અંધારે; ૬. ઓરડીમાં; છે. અર્ધશ્વાસવાળા, અધમૂઆ; ૮. હલકાં; ૯. બ્રાહ્મણ; ૧૦. ખુશ; ૧૧. સંબંધી, વેવાઈ; ૧૨. પ્રવાળા(રત્નની જાળી).
••.co
...૯૮
...૯૯
...૧૦૦
...૧૦૧
• ૧૦૨